છોકરીએ ફેમસ ‘બાવન ગજ કા દામ‘ સોંગ પર લગાવ્યા જોરદાર ઠુમકા, જુવો વાઇરલ વિડીયો

સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો અપલોડ થતાં હોય છે જેમાં અમુક વિડીયો ખૂબ વાઇરલ થઈ જતાં હોય છે. આજકાલ ઇન્ટરનેટ પર ’ બાવન ગજ કા દામન ’ સોંગ ખૂબ જ ફેમસ થયું છે અને ઘણા લોકો આ સોંગ પર ડાન્સ કરી તેના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે. આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.

છોકરીએ સોંગ પર લગાવ્યા જોરદાર ઠુમકા

વાઇરલ આ વિડીયોમાં એક છોકરી બ્લૂ કલરનો ડ્રેસ પહેરીને ઘરની અગાસી પર જોરદાર ડાન્સ કરી રહી છે. આ વિડીયોમાં છોકરી ફેમસ થયેલું ‘ બાવન ગજ કા દામન ’ સોંગ પર જોરદાર ઠુમકા લગાવી રહી છે. કમરબંધ પહેરીને ડાન્સ કરતી છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે અને તે ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સ કરી રહી છે જે તેના ચહેરા પર જોવા મળે છે. તેના ડાન્સ સ્ટેપ અને તેની અદાએ હજારો લોકોના દિલ જીતી લીધા છે.

જુવો વિડીયો :

લોકોએ વ્યક્ત કરી પોતાની પ્રતિક્રિયાઓ

સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાઇરલ થયો છે અને લોકોને ખૂબ પસંદ પણ આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ થયેલો આ વિડીયો લોકો વારંવાર જોઈ રહ્યા છે. છોકરીએ આપેલા જોરદાર એક્સપ્રેશન અને તેનો ડ્રેસ પણ લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયોને 22 હજાર કરતાં પણ વધુ વખત પસંદ કરવામાં આવ્યો છે. એક વ્યક્તિએ વિડીયો જોઈ કોમેન્ટમાં લખ્યું ‘ લા જવાબ ડાન્સ ‘ છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *