મેં પ્રેગ્નનસી વિશે સાંભળ્યું કે ઉભા ઉભા સમાગમ કરવાથી પ્રેગ્નન્સી નથી રહેતી શું એ વાત સાચી છે ???

પ્રશ્ન : હું 24 વર્ષીય યુવતી છું. મારી સમસ્યા એ છે કે મારા સ્ત-નની સાઇઝ મને નાની લાગે છે અને મને ડર છે કે આના કારણે મારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી થશે. મારા સ્ત-ન સુડોળ અને આકર્ષક લાગે છે એ માટે કોઇ ઘરગથ્થુ ઉપાય હોય તો જણાવવા વિનંતી. એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : સ્ત્રીઓનાં સૌંદર્યનું એક મહત્ત્વનું પરિબળ સ્ત-નસૌંદર્ય છે. દરેક યુવતીની ઇચ્છા હોય છે કે તેનાં સ્ત-ન સુડોળ અને સ્વસ્થ હોય. કેટલાક કારણોસર ઘણી યુવતીઓનાં સ્ત-નનો આકાર ખૂબ નાનો હોય છે. સ્ત-નનું કદ મોટાભાગે આનુવંશિક હોય છે અને કોઇ કોસ્મેટિક સર્જરી વગર એમાં મોટો ફેરફાર કરવાનું શક્ય નથી. જોકે એવા કેટલાક ઘરગથ્થુ ઉપાયો છે જેને અમલમાં મૂકવાથી સ્તનસૌંદર્યમાં ચોક્કસ વધારો કરી શકાય છે.

ઓલિવ ઓઇલથી સ્ત-ન પર દિવસમાં બે વાર માલિશ કરવાથી એ વિકસિત થવા માંડે છે. રોજ 3-4 કળી લસણ ખાવાથી બ્રે-સ્ટનું ઢીલાપણું દૂર થાય છે અને તે દૃઢ બને છે. વડનાં ઝાડની લટકતી ડાળીને સૂકવીને અને પછી પાણી સાથે વાટીને એનો બ્રે-સ્ટ પર લેપ કરવાથી સ્ત-ન પુષ્ટ અને કડક થઈ જાય છે.

દાડમની છાલ વાટીને સ્ત-ન પર સતત સાત દિવસ સુધી સૂતાં પહેલાં લગાવવાથી ઢીલાં સ્ત-નની સમસ્યા દૂર થાય છે. આ સિવાય સ્ત-ન પર નિયમિત રીતે ગરમ અને ઠંડાં પાણીનો શેક કરવાથી પણ સારું પરિણામ મળે છે. કસરત પણ સ્ત-નને સુડોળ બનાવે છે. આ માટે રોજ માત્ર 5 મિનિટ કસરત કરો. આ કસરતમાં પ્રેશર અને પામ એક્સરસાઈઝનો સમાવેશ કરવો જોઇએ. તમારી બ્રાની ખરી સાઈઝ પણ સ્ત-નનાં સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

તમારા કપ સાઈઝને ફિટ થતી બ્રા પહેરો. તમારી બ્રાના સ્ટ્રેપ્સ પણ વ્યસ્થિત અને આરામદાયક હોવા જોઈએ. આહાર પણ તમારા સ્ત-નનાં સ્વાસ્થ્ય પર અસર કરે છે અને એ માટે ખોરાકમાં ફાઈબર અને પ્રોટીનનો સમાવેશ કરો. ઓટ અને બ્રાઉન રાઈસનો પણ આહારમાં સમાવેશ કરી શકો છો. આનાથી પણ ફાયદો થશે.

પ્રશ્ન : શું એ વાત સાચી છે કે ઊભા રહીને જા-તીય સં-બંધ બાંધવાથી ગર્ભ રહેતો નથી? એક યુવક (વલસાડ)

ઉત્તર : આ એક ખોટી માન્યતા છે. શુ-ક્રાણુઓ અને સ્ત્રી બીજનાં મિલનથી જ ગર્ભધારણ થાય છે, પછી જા-તીય સં-બંધ કોઈપણ રીતે બંધાયો હોય. આ રીતે એક વાત સાબિત થાય છે કે જા-તીય ક્રિયાનો સીધો સં-બંધ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ સાથે જોડાયેલો છે. ગર્ભ રહેવાનું વિજ્ઞાન સ્ત્રીના અં-ડકોષનાં આયુષ્ય અને પુરુષનાં શુ-ક્રાણુઓ સાથે જોડાયેલું છે. ઓવ્યુલેશન દરમિયાન અં-ડાશયમાંથી અંડબીજ અલગ પડે છે અને તે ફે-લોપિઅન ટ્યૂ-બમાંથી થઈને ગર્ભાશય તરફ પોતાનો માર્ગ શરૂ કરે છે.

છૂટું પડેલું અંડ સામાન્ય રીતે 24 કલાક જીવે છે અને પુરુષ શુક્રાણુઓ સ્ત્રીનાં શરીરમાં 3થી 5 કલાક જીવી શકે છે. ગર્ભધારણ માટે છૂટાં પડેલાં અંડબીજ નજીક નજીક હોવા જોઈએ જેથી ના-શ પામતા પહેલાં મળી શકે અને જોડાઇ શકે. ઘણીવાર જા-તીય સં-બંધ બાંધતી વખતે યોગ્ય આસનનો ઉપયોગ કરવાથી ગર્ભ ધારણ કરવામાં મદદ મળે છે પણ એ બિલકુલ જરૂરી નથી કે ઊભા રહીને જા-તીય સં-બધ બાંધવાથી ગર્ભ રહેતો નથી. આ વાતને હંમેશાં ધ્યાનમાં રાખવી જોઇએ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *