ગોવિંદા અને રવિનાના સોંગ પર છોકરીએ કર્યો જોરદાર ડાન્સ જોઈને તમે પણ દિવાના થઈ જશો, જુવો વિડીયો

લોકો ડાન્સ વિડીયો તો બોવ જ બનાવતા હોય છે. પણ ફેમસ હીરો હીનના સોંગ પર વધારે ડાન્સ વિડીયો બનાવતા હોય છે. એમ પણ અમુક લોકો પોતાના પસંદીદાર સોંગ પર વિડીયો બનાવતા હોય છે.અત્યારે મોટા પ્રમાણમાં છોકરીઓનાં ડાન્સ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે.એવો જ એક છોકરીનો જબરદસ્ત હિન્દી સોંગ પરનો ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ડાન્સ જોઈને તમને પણ નાચવા લાગશો.

છોકરીએ કર્યો ગજબનો ડાન્સ આપ્યા જોરદાર એકપ્રેશન

વિડીયો જોતા જણાય છે કે ઘરની અગાસી પર સફેદ કલરની સાડી પહરીને છોકરી હિન્દી સોંગ પર ડાન્સ કરી રહી છે. છોકરી કમાળના ઉત્સાહ સાથે ડાન્સ કરી રહી છે. સાડીમાં છોકરી ખૂબ સુંદર લાગે છે અને જરદસ્ત ડાન્સ કરી રહી છે. છોકરીના ડાન્સ સ્ટેપ લોકોને ખૂબ પસંદ આવ્યા અને આ વિડિયોને વારંવાર જોવા લાગ્યા. છોકરીએ આ સોંગ પર રવિન ટંડનને આપી ટક્કર. છોકરીના જોરદાર એકપ્રેશન અને કમાલની અદા પર લોકો દિવાના થઈ ગયા. થોડા સમયમાં આ વિડીયો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી.

જુઓ વિડીયો :

લોકોએ આપી પોતાની પ્રતિક્રિયા

ગોવિંદા અને રવિનાના લોકપ્રિય સોંગ પર આ છોકરીનો ડાન્સ વિડીયો છે. જે લોકોએ ખૂબ પસંદ કર્યો. આ વિડીયો યૂટ્યૂબ પર નીલું મૌર્ય નામાંની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો . આ વિડીયો લોકોને ખૂબ પસંદ 1 લાખ કરતાં વધુ વખત જોવાયો છે. ઘણા લોકોએ કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *