ગુજરાતી છોરી એ સાડી પહરી કર્યો એવો જોરદાર ડાંસ કે જોઈ તમે મંત્રમુગ્ધ થઈ જશો ..

આજકાલ દરેક વ્યક્તિ ઇન્ટરનેટ સાથે સંકળાયેલી છે તેના વગર આજે કોઈ પણ કાર્ય કરવું મુશ્કેલ બન્યું છે. સોશિયલ મીડિયાના સમયમાં લોકો પોતાનું ટેલેન્ટ બતાવી ખૂબ ઝડપથી ફેમસ થઈ જતાં હોય છે. તો અમુક સોંગ પણ થોડા જ સમયમાં એટલા ફેમસ થઈ જતાં હોય છે કે લોકો તેના પર ડાન્સના વિડીયો બનાવી અપલોડ કરતાં હોય છે. આજકાલ હિન્દી સાથે ગુજરાતી સોંગ પણ ખૂબ ધૂમ મચાવી રહ્યા છે અને લોકો પસંદ પણ કરી રહ્યા છે. આવું જ એક ગુજરાતી સોંગ પર એક છોકરીનો ડાન્સ કરતો વિડીયો વાઇરલ થયો છે.

એક છોકરીએ ગુજરાતી સોંગ પર લગાવ્યા ઠુમકા

વિડીયો જોતાં જણાય છે કે એક છોકરી જે ઘરની અગાસી પર રેડ કલરની સાડી પહેરી ગુજરાતી સોંગ ‘ માટલાં ઉપર માટલું ‘ પર કમાલનો ડાન્સ કરી રહી છે. વિડીયોમાં ડાન્સ કરતી વખતે છોકરીએ જોરદાર ઠુમકા લગાવ્યા છે અને ચહેરા પર હાવભાવ પણ કમાલના આપે છે. થોડી જ સેકન્ડના આ વિડીયોમાં છોકરીએ હજારો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. વિડીયોમાં છોકરીના ચહેરા પરની ખુશી સાફ જોવા મળે છે.

જુવો વિડીયો :

ડાન્સમાં આપ્યા જોરદાર એક્સપ્રેશન

છોકરીએ ગુજરાતી સોંગ પર ખૂબ જોરદાર એક્સપ્રેશન આપ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો છે જેને 21 હજાર કરતાં પણ વધારે લોકોએ લાઇક કર્યો છે. વિડીયો જોઈને ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું ‘ વંડરફૂલ ડાન્સ ‘ તો અન્ય એક વ્યક્તિએ ‘ લવલી એક્સપ્રેશન ‘ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *