ઇન્ટરવ્યૂ સવાલ : તે શું છે? જે મોટાભાગની છોકરીઓને લાંબી અને મોટી પસંદ આવે છે?

પ્રશ્ન – ક્યા જીવને 32 મગજ હોય છે?

જવાબ – લીચેસ

પ્રશ્ન – ભારતની રાષ્ટ્રીય ડીશ કઈ છે?

જવાબ – ખીચડી

પ્રશ્ન – અમુલ (AMUL) નું આખું નામ શું છે?

જવાબ – આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ.

પ્રશ્ન – ક્યા દેશમાં સફેદ હાથી સૌથી વધુ મળી આવે છે?

જવાબ – થાઈલેન્ડ

પ્રશ્ન – મોબાઈલ ફોન ઉપર ભારતની પહેલી ડીઝીટલ બેંકની શરુઆત કઈ બેન્કે કરી છે?

જવાબ – આઈસીઆઈસીઆઈ

પ્રશ્ન – કયુ મેટ્રો શહેર ભારતનું પહેલું વાઈફાઈ સક્ષમ શહેર બની ગયું છે?

જવાબ – કોલકતા

પ્રશ્ન – ભારતના કયા રાજ્યને હાલમાં જ ફિલ્મ ફ્રેન્ડલી રાજ્યનો એવોર્ડ મળ્યો છે?

જવાબ – મધ્યપ્રદેશ

પ્રશ્ન – ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરવાવાળું રાજ્ય કયું છે?

જવાબ – ઉત્તર પ્રદેશ

પ્રશ્ન – કયા મચ્છર કરડવાથી ડેન્ગ્યુનો તાવ આવે છે?

જવાબ – એડીઝ મચ્છર

પ્રશ્ન – કઈ માછલી એક આંખ ખોલીને સુવે છે?

જવાબ – ડોલ્ફિન

પ્રશ્ન – કયા જાનવરને પરસેવો નથી આવતો?

જવાબ – ભૂંડ

પ્રશ્ન – ક્યા દેશની મહારાણી તે જગ્યાએ મળી આવતા તમામ હંસોની માલિક છે?

જવાબ – ઇંગ્લેન્ડ (ક્વીન એલિઝાબેથ)

પ્રશ્ન – ફિરોઝશાહ કોટલા ક્રિકેટ સ્ટેડીયમ ક્યાં બનેલું છે?

જવાબ – નવી દિલ્હી

પ્રશ્ન – ભારતમાં રવિવારની રજા મળવા પાછળ કોનો સંઘર્ષ છે?

જવાબ – રાવ બહાદુર નારાયણ મેઘાજી લોખંડે

પ્રશ્ન – ભારતના પહેલા પ્રધાનમંત્રીનું નામ શું છે?

જવાબ – જવાહર લાલ નહેરુ

પ્રશ્ન – ક્યા ભારતીય રાજ્યને મસાલાનો બગીચો કહેવામાં આવે છે?

જવાબ – કેરળ

પ્રશ્ન – ઘડિયાળની શોધ કોણે કરી?

જવાબ – પીટર હેનલેન

પ્રશ્ન – ભારતની પહેલી મહિલા ડોક્ટરનું નામ જણાવો?

જવાબ – આનંદી ગોપાલ જોશી

પ્રશ્ન – વિશ્વમાં કયા શહેરનું પોતાનું નીક નેમ પણ છે?

જવાબ – ન્યુ યોર્ક (બીગ એપ્પલ)

પ્રશ્ન – ઓસ્ટ્રેલીયાની શોધ કોણે કરી હતી?

જવાબ – જેમ્સ કુક

પ્રશ્ન: તે શું છે? જે મોટાભાગની છોકરીઓને લાંબી અને મોટી પસંદ આવે છે?

જવાબ: વાળ

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *