મારી પ્રેમિકા મને સંતોષ નથી આપી શકતી, એ બોવ જલ્દી થાકી જતી હોય મને સંતોષ નથી મળતો, હું કેમનો સંતોશ મેળવી શકુ?
સવાલ: મારા લગ્નને ૨૦ વરસ થઈ ગયા છે અને છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો પણ છે. અમે સે*ક્સ પણ માણીએ જ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર અમને ખુબજ પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી જ નહોતી.
જવાબ:સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું જ નથી. એકને એક દિવસ તો તે ચાડી ખાય જ છે અને જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે.
પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી. તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવો જોઇએ અને જીવનસાથીનો વિશ્વાસઘાત કરો જ નહીં.
આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ તો થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જ જશો. આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની મને નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન પણ કરતા હોય.
સવાલ: મારો પ્રેમી મને પોતાના દોસ્ત જોડે પણ હવે જવા માટે કહે છે, મેં ના પાડી તો તેને મને ધ-મકી આપી કે તું નહિ જાવ તો હું તને છોડી દઈશ..હું શું કરું મારાથી એના વગર રહેવાતું નથી
જવાબ: પહેલી વાત કે આવા વ્યક્તિને વહેલી તકે છોડવો એજ તો તમારા માટે ભલાઈ છે. બીજું કે તમે કોઈ ધંધો કરાવાતા વ્યક્તિ નથી કે એ કોઈ પણ જોડે તમને મોકલી શકે, મારું માનો તો આને છોડીને કોઈ સારા માણસને શોધી લો
સવાલ: હું ૨૨ વર્ષની યુવતી છું. ચાર વર્ષ પહેલાં મારા બાહ્ય જનનાંગમાં એક મંકોડો કરડયો હતો. જેને કારણે તે ભાગમાં સોજો આવી ગયો હતો. બીજા દિવસે સોજો ઊતરી ગયો પણ વચ્ચે થોડો સોજો હતો.
તેમાં ચળ પણ આવતી હતી. તેથી મેં રાત્રે બેટનોવેટ ક્રીમ લગાવી જેનાથી મને રાહત થઈ, પરંતુ ત્યારથી ગુ’પ્તાં’ગમાં વચ્ચે બોર જેવો નાનો દાણો થઈ ગયો છે. આમ તો મારું મા-સિક નિયમિત છે અને હું સુંદર પણ છું.
આ બાબતને લઈને હું ખૂબ ચિંતિત રહું છું કે ક્યાંક મારા ભાવિ પતિ મને છોડી ન દે. ડોક્ટર પાસે જતાં પણ સંકોચ થાય છે. પ્લીઝ, આનો ઉપયાત જણાવો.
જવાબ: જેને તમે અસામાન્ય બાબત માનો છો તે ભગનાસા (ક્લાઇટેરિસ) છે. તે બોર કે વટાણાના દાણા જેવડો ઉપસેલો ભાગ છે, જે મૂ-ત્રદ્વારથી લગભગ એક ઇંચ ઉપર હોય છે તથા તેના પર ભગોષ્ઠોથી બનેલી ત્વચાનં આવરણ હોય છે. તેમાં સંવેદનશીલ નાડીઓ ખૂબ હોય છે, જે તેને સંવેદનશીલ બનાવે છ.
કા’મો’ત્તેજના વખતે તેનો આકાર થોડો મોટો થઈ જાય છે. લાગે છે કે એ ઘટનાએ તમને કુદરતી રચનાનો પરિચય મેળવવાની તક આપી, પરંતુ હકીકતથી અજાણ હોવાને કારણે તમારું મન શંકાકુશંકામાં પડી ગયું. તેથી તમે આ વિષય પર પ્રકાશિત કેટલાંક સારાં પુસ્તકો વાંચો જેથી તમે શા’રી’રિક રચના વિશે જાણી શકો.
સવાલ: મારી પ્રેમિકા મને સંતોષ નથી આપી શકતી, એ બોવ જલ્દી થાકી જતી હોય મને સંતોષ નથી મળતો, હું કેમનો સંતોશ મેળવી શકુ?
જવાબ: તમે તમારા પ્રેમિકા જોડ સુખ માનતા સમયે ક્યુ આસન કરો છો એ બદલીને હવે નવું આસન કરો જેથી એની ઉપર કોઈ ભારના આવે તો પણ આની અસર સારી એવી થઈ શકશે.અને તમને વધુ સંતોષ મેળવી શકશો..
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજરાતના સમાચાર વેબસાઈટ કે પેજની રહેશે નહીં.