આ ફૂલઝાડીએ ફેમસ હિન્દી સોંગ ‘પરમ સુંદરી’ પર લચકવી એવી કમર કે જોઈને હેરાન રહી જશો, જુવઈ વિડીયો
ઈન્ટરનેટ પર કોઈ પણ નવું સોંગ આવે એટલે તેના પર ડાન્સના વિડીયો બનવા લાગે છે. લોકો નવા સોંગ પર ડાન્સ કરવાનું વધારે પસંદ કરે છે. હમણાં કૃતિ સનોનનું પરમ સુંદરી સોંગ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. આ સોંગ પર ઘણા ડાન્સના વિડીયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. કેટલાક વિડીયો અજાણતામાં જ વાઇરલ થઈ જતાં હોય છે. વાઇરલ થયેલા વિડીયોમાં એક આ વિડીયો પણ છે તો ચાલો જાણીએ તેના વિશે આ લેખમાં..
છોકરીએ ડાન્સમાં આપ્યા કમાલના એકપ્રેશન
વિડીયો જોતાં જણાય છે કે છોકરી સ્ટુડિયોની અંદર બ્લેક કલરની ચણિયા ચોળી પહેરી હિન્દી ફેમસ સોંગ જેના પર લોક પ્રિય હિરોઈન કૃતિ ડાન્સ કર્યો છે તે સોંગ પેટ જોરદાર એકપ્રેશન આપી રહી છે. ડાન્સ કરતી વખતે તેના ચહેરા પરના એક્સપ્રેશન પણ કમાલના આપે છે. ખુલા વાંકડીયા વાળમાં ડાન્સ કરતી આ છોકરી ખૂબ સુંદર લાગે છે. છોકરીએ તેણી માસૂમ અદાઓથી થોડા જ સમયમાં હજારો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. ડાન્સ કરતી છોકરી ખૂબ ખુશ લાગી રહી છે જે વિડીયોમાં જોઈ શકાય છે.
જુવો વિડીયો :
View this post on Instagram
લોકોએ વ્યક્ત કરી પોતાનો અભિપ્રાય
ડાન્સ કરતી છોકરીના ચહેરા પર ખૂબ માસુમિયત જોવા મળી છે. તેની કાતિલ અદાઓ લોકોને ઘણી પસંદ આવી છે. અને વિડીયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર patwarianamika નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવેલા આ વિડીઓને ઘણા લોકોએ પસંદ કર્યો છે. કેટલાક લોકોએ કમેન્ટ દ્વારા પોતાની અભિવ્યક્તિ પણ આપી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.