છોકરીએ ‘ગોલમાલ’ સોંગ પર કર્યો જબરજસ્ત ડાન્સ જોયને જૂમી ઊઠશો, જુવો વાઇરલ વિડીયો

સોશિયા મીડિયા એક એવું પ્લેટ ફોર્મ છે જ્યાં રોજ નવી વસ્તુ જોવા અને સાંભળવા મળે છે. ઘણી વખત સોશિયા મીડિયા પર એવી વસ્તુ જોવા મળે છે કે જેના પર વિશ્વાસ કરવું મુશ્કેલ હોય છે. સોશિયલ મીડિયા એક એવું પ્લેટ ફોર્મ છે, જ્યાં રાતો રાત લોકોને ફેમસ થઈ શકે છે અને લોકો ફેમસ થાય પણ છે. સોશિયલ મીડિયા પર ડાન્સ વિડીયો દ્વારા ઘણા લોકો ફેમસ થાય છે.ઘણા લોકોના ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થાય છે.અને સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી છે. તો એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ સોંગ સાથે આપ્યા જોરદાર એક્સપ્રેશન

વાઇરલ વિડીયો જોતા જણાય છે કે એક છોકરી ડાન્સ કરી રહી છે. છોકરી પોતાની ઘરની અગાસી પર ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરી બ્લેક કલરનું ટી-શર્ટ અને ઝિન્સ પહેર્યું છે તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ડાન્સ કરતી વખતે હાથના એકપ્રેશન ખૂબ કમાલના આપે છે તે જોઈને ઘણા લોકો તેના દિવાના બની ગયા છે. છોકરી ડાન્સ દ્વારા પોતાનું ટેલેન્ટ બતાવી રહી છે જે આ વિડીયોમાં જોવા માળે છે, તેના ચહેરા પરની કમાલની સ્માઇલ અને કમાલના એકપ્રેશન હજારો લોકોના દિલ જીતી લીધા.

જુવો વિડીયો :

ડાન્સમાં જોવા મળ્યો જોરદાર ઉત્સાહ

આ વિડીયોમાં છોકરી ડાન્સ ની સાથે ચહેરા પર એવા હાવભાવ આપે છે કે લોકોને તેની કમાલની અદા ખૂબ પસંદ આવી છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાઇરલ થયો છે જે લોકોને ઘણો પસંદ પણ આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર gitanjili_rahane નામના અકાઉન્ટ દ્વારા આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો જેના પર 30 હજાર કરતાં વધુ લાઇક મળી છે અને લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *