છોકરીએ વરસાદમાં ફેમસ હિન્દી સોંગ ‘બરસો રે મેઘા’ પર કર્યો જબરજસ્ત ડાન્સ, જુવો વિડીયો

સોશિયલ મીડિયાએ એવું પ્લેટફોર્મ છે જ્યાં મોસમની સાથે સાથે નવું નવું જાણવા અને જોવા મળે.અત્યારે લોકો સોશિયા મીડિયા પર વધુ એક્ટિવ જોવા મળે છે . લોકો ઈન્ટરનેટ પર ડાન્સ વિડીયો વધુ પસંદ કરતાં હોય છે. એમા પણ જે લોકોને ડાન્સ કરવાનું પસંદ હોય એ લોકો પોતાનો ડાન્સ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. લોકો મોસમને અનુરૂપ સોંગ પસંદ કરતાં હોય છે. તો એક એવો જ એક છોકરીનો ડન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

છોકરીએ ડાન્સમાં આપ્યા કમાલના એકપ્રેશન

વાઇરલ વિડીયોમાં એક છોકરી પોતાના ઘરની અગાસી પર વરસાદમાં જોરદાર ડાન્સ કરી રહી છે. ચાલુ વરસાદમાં છોકરી ઐશ્વર્ર્યાનું ફેમસ સોંગ ‘બરસો રે મેઘા’ પર કમાલના એકપરેશ સાથે ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીએ બ્લેક કલરની સાડી પહેરી છે. છોકરી પોતાનામાં જ મગન થઈને વરસાદનો આનંદ માણી રહી છે.છોકરી ગજબના ઉત્સાહ સાથે ડાન્સ કરી રહી જે તેના ચહેરાની સુંદર સ્માઇલ દ્વારા જોઈ શકાય છે. છોકરીનો ગજબનો ડાન્સ લાખો લોકોના દિલ જીતી લીધા. લોકોને ખૂબ પસંદ આવ્યો ડાન્સ અને લોકોએ ખૂબ શેર કર્યો ડાન્સ વિડીયો .

જુવો વિડીયો : 

 

View this post on Instagram

 

A post shared by Khushbu (@khushbu_singh)

ડાન્સમાં ઐશ્વર્યાને આપી ટક્કર

છોકરીએ જબદસ્ત ડાન્સ અને કમાલના એકપ્રેશન સાથે શું જબરદસ્ત કમર લચકવી છે.જેના લોકો દિવાના થઈ ગયા. વાઇરલ આ ડાન્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર અપલોડ થયેલ છે. આ વિડીયો લખો હજારો વખત જોવાયો છે, અને હજારો લાઇકસ મળી છે. ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુજરે લખ્યું ‘કયા કમાલનો ડાન્સ’, તો બીજાએ લખ્યું, ‘ જોરદાર ડાન્સ અને લોકેશન ગજબ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *