સમાગમ માટે આ નિરોધનો ઉપયોગ કરવાથી નુકસાન થશે કે નહીં? જાણો

જ્યારે વાત સે@ક્શુઅલ હેલ્થની આવે છે તો ખાસ કરીને લોકો આ ટોપિક અંગે વાત કરવાથી શરમ અનુભવે છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે પોતાના અને તમારા પા-ર્ટનરને સે@ક્સના કારણે થનારી જીવલેણ બીમારીથી બચાવવા માંગો છો તો સે@ક્શુઅલ હેલ્થ અંગે જાણકારી એકઠી કરો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે બજારમાં મળતા ફ્લે-વર્ડ નિરોધ રેગ્યુલર નિરોધની તુલનામાં વધારે સે@ફ હોય છે અને તેને તમારે ઉપયોગ કરવો જોઇએ કે નહીં.

સે@ક્શુઅલ પ્લે-ઝરને વધારવા માટે ફ્લે-વર્ડ નિરોધની શરૂઆત કરવામાં આવી. કારણકે સાદા નિરોધની ફ્લેવર રબર જેવી હોય છે જેથી મોટી સંખ્યામાં કપલ્સ ઓ-રલ સે@ક્સ કરી શકતા નથી. જોકે, ફ્લે-વર્ડ નિરોધની શરૂઆત કરવામાં આવી જેથી સે-ફ ઓ-રલ સે-ક્સને વધારી શકાય.

એક યુરોલોજિસ્ટ ડોક્ટર અનુસાર ફ્લે-વર્ડ નિરોધથી કોઇ પ્રકારનું નુકસાન થતું નથી પરંતુ ફિ-મેલ પા-ર્ટનરના પ્રા-ઇવેટ પાર્ટને નુક્સાન થઇ શકે છે. ફ્લે-વર્ડ નિરોધના કારણે ફિ-મેલ પ્રા-ઇવેટ પાર્ટમાં ખંજવાળ, બળતરા, ડ્રાયનેસ, લુ-બ્રિકેન્ટ ન થવા જેવી સમસ્યા થઇ શકે છે. આ દરેક વ-જાઇનાના પીએચ લેવલને ગડબડ થવાનું કારણ છે. સાથે જ ફ્લે-વર્ડ નિરોધમાં શુગરનું પ્રમાણ પણ હોય છે જે વ-જાઇના માટે યોગ્ય નથી.

ફ્લે-વર્ડ઼ નિરોધથી ડ-રવાની જરૂરત નથી. તો તમે સસ્તા ફ્લે-વર્ડ નિરોધનો ઉપયોગ કરો છો તેનાથી નુકસાન થવાની આશંકા વધી જાય છે. જોકે, સારા બ્રાન્ડની ફ્લે-વર્ડ નિરોધ ઉપયોગ કરો કારણકે તે સ્કિન કેર નિષ્ણાંતથી પ્રમાણિત થાય છે અને સ્કિનને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *