છોકરીએ કાજલના સોંગ પર આપ્યું એવું એક્સપ્રેસન કે જોઈ ને કાજલ ભી હેરાન થઈ જશે, જુવો વાઇરલ વિડીયો

આજના ઝડપી સમયમાં લોકો મોટા વિડિયો કરતાં નાના વિડિયો જોવાનું વધારે પસંદ કરે છે. સોશિયલ મીડિયામાં પણ નાના વિડીયોનું ચલણ દિવસે ને દિવસે વધતું  જોવા મળે છે. લોકો પોતાનામાં રહેલી કળા ને ઓછા માં ઓછા સમય માં નાનો વિડિયો બનાવી ને સોશિયલ મીડિયાના માધ્યમ દ્રારા પ્રદસન કરતાં હોય છે. અને આવા વિડિયો ધણી વાર વાઇરલ થઈ જતાં હોય છે. તો આજે આવો જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, તો ચાલો આજે આ લેખ માં  તમને આ વિડિયો વિચે જણાવીએ..

છોકરીએ જોરદાર એક્સપ્રેશન આપી કાજલ ને આપી ઠક્કર 

વિડિયો જોતાં જણાય છે કે ઘરની અગાસી પર પીળા કલર નો ડ્રેસ પહરીને છોકરી હિન્દી સોંગ પર પોતાના હાવભાવ આપી રહી છે. છોકરીના ચેહરાની આ માસુમિયત લોકોને ને ખુબજ જ ભાવિ હતી. અને વિડિયો ને વારંવાર જોવા લાગ્યા હતા. છોકરીએ તેની માસૂમ અદાઓ થી થોડા જ સમય માં હજારો ના દિલો માં જગ્યા બનાવી લીધી હતી.

જુવો વિડીયો :

લોકોને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો

સોશિયલ મોડિયા પર વાઇરલ આ છોકરીના ડાન્સનો વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયો લોકોએ ઘણો શેર કર્યો છે. આ વિડીયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો ૧ લાખ કરતાં વધુ લોકોએ પસંદ કર્યો છે. ઘણા લોકોએ કોમેન્ટમાં પોતાની અભિવ્યક્તિ આપી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *