છોકરીએ શોટ્સ પહેરી રસ્તા પર જ કરી નાખ્યો એવો ડાન્સ કે હાજર લોકોને નજર હટાવવી બની મુશ્કેલ, જુવો વિડીયો

આજકાલ લોકો કોઈ પણ જગ્યાએ ડાન્સ કરવાનો મોકો નથી છોડતા. અને તેના વિડીયો બનાવવા પણ એટલા જ પસંદ કરે છે. ડાન્સના વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા હોય છે. તેમાં પણ મોટા ભાગના ડાન્સના વિડીયો છોકરીઓનાં જોવા મળે છે. ડાન્સ દ્વારા લોકો પોતાની ખુશી વ્યક્ત કરતાં હોય છે. અને તેના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. આવો જ એક રસ્તા પર ડાન્સ કરતી છોકરીનો વિડીયો વાઇરલ થયો છે.

છોકરીએ રસ્તા પર કર્યો જોરદાર ડાન્સ  

વિડીયો જોતાં જણાય છે કે, એક છોકરી શોર્ટ્સ પહેરી રસ્તા પર જોરદાર ડાન્સ કરી રહી છે. શોર્ટ્સ પહેરી ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. ડાન્સમાં તેના એક્સપ્રેશન પણ ગજબના છે અને છોકરીએ ચહેરા પર માસ્ક પણ પહેર્યું છે. તેની કાતિલ અદાઓ જોઈને કેટલાય લોકો તેના દિવાના બની ગયા છે. લોકોને છોકરીનો ડાન્સ ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકોએ આ વિડીયોને ઘણો શેર કર્યો છે અને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે.

જુવો વિડીયો :    

 

View this post on Instagram

 

A post shared by Ankita Sagar (@ankitas_12)

ડાન્સમાં જોવા મળ્યો ગજબનો ઉત્સાહ 

વિડીયોમાં છોકરીએ ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સ કર્યો છે. છોકરીનો ડાન્સ લોકો જોતાં જ રહી ગયા. છોકરીનો આ ડાન્સ લોકોએ ખૂબ પસંદ કર્યો. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર આ વિડીયો ‘ અંકિતા ‘ નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવો હતો. જેના પર ઘણી બધી લાઇક મળી ચૂકી છે. લોકોએ અભિવ્યક્તિ આપતા કમેન્ટ દ્વારા તેના એક્સપ્રેશન ના વખાણ કર્યા છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *