છોકરાઓ ક્યારેય છોકરીઓની આ ઇચ્છા પુરી કરી શકતા નથી

તમારો બો-યફ્રેન્ડ તમને કેટલો પણ પ્રેમ કે ન કરતો હોય, પરંતુ શુ તમે જાણો છો કે તમારી આ ઇચ્છા જણાવ્યા વગર ક્યારેય પૂરી કરી શકશે નહીં. ગ-ર્લફ્રેન્ડને તેના બોયફ્રેન્ડથી ખૂબ અપેક્ષાઓ હોય છે. તે હંમેશા ઇચ્છે કે તેનો પા-ર્ટનર એવો હોવો જોઇએ જે તેની દરેક જરૂરત પૂરી કરે. યુવતીઓની આવી જ કેટલીક ઇચ્છાઓ અંગે જાણવા માટે વાંચો

જે રીતે યુ-વતીઓ તેમના બો-યફ્રેન્ડથી પહેલી મીટિંગથી લઇને રિ-લેશનશિપથી જોડાયેલી દરેક નાની મોટી વાતો યાદ રાખે છે. એવી જ રીતે યુ-વતીને પણ ઇચ્છા હોય છે કે તેમનો પા-ર્ટનર પણ તેની દરેક વાત યાદ રાખે છે. આ વાતને લઇને કેટલીક વખત અણબનાવ થાય છે.

યુવતીઓનો સ્વભાવ ફૂ઼ડી પ્રકારનો હોય છે.હંમેશા પા-ર્ટનરને તેના હાથે બનાવેલી રસોઇ ટ્રા-ય કરવવાનુ વિચારે છે. તો કેટલીક વખત વિચારે છે કે તેનો પા-ર્ટનર પણ તેના હાથે રસોઇ બનાવીને તેને સર્વ કરે. શોપિંગ માટે યુવતીઓ આશા રાખે છે કે તેમનો બો-યફ્રેન્ડ કઇ કહ્યા વગર તેને શોપિંગ પર લઇ જાય. પરંતુ કેટલીક વાર યુવકો શોપિંગનું કહીને પણ તેની ગ-ર્લફ્રેન્ડને શોપિંગ પર લઇ જવા માટે ઇન્કાર કરી દે છે.

તે સિવાય યુ-વતીઓ ઇચ્છે છે કે તેમનો બો-યફ્રેન્ડ કહ્યા વગર તેના દિલની દરેક વાત સમજી જાય પરંતુ જ્યારે આમ નથી થતું તો બન્ને વચ્ચે અણબનાવ બને છે. કેટલીક વખત આ કારણથી સં-બંધમાં તિરાડ પડી જાય છે. તો યુવતીઓ ઇચ્છે છે કે ખાસ તક પર તેમનો પા-ર્ટનર તેને કોઇ ગિફ્ટ આપીને સ્પેશ્યલ ફીલ કરાવે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *