બીજી બહેનપણીઓ સારી સ-માગમ લાઈફ જીવે છે, મને કોઈ મળતું નથી, શું કરું?

કહેવાય છે કે સ-માગમ ઘણાં રોગોની દવા છે, માટે જ તેને એક થેરેપી તરીકે પણ માનવામાં આવે છે. પરંતુ ઘણાં કિસ્સામાં એવું બનતું હોય છે કે પા-ર્ટનર ના હોવાના કારણે કે પછી પા-ર્ટનર સાથે સં-બંધ તૂટી ગયા બાદ સ-માગમ લાઈફ પર તેની અસર પડતી હોય છે. આવો જ એક કિસ્સો છે જેમાં એક યુવતી તેની અન્ય બહેનપણીઓ જેવી સ-માગમ લાઈફ ઈચ્છી રહી છે અને કેટલાક સવાલો તેના માટે મુઝવણ ઉભી કરી રહ્યા છે.

આ યુવતી જણાવે છે કે, તે 23 વર્ષની છે અને તે આ ઉંમરમાં પણ સ-માગમ નથી માણી શકતી, આની પાછળનું કારણ જણાવતા યુવતી કહે છે કે તેની પાસે એવો કોઈ પા-ર્ટનર નથી જે તેની સાથે શા-રીરિક સં-બંધો રાખી શકે. તે જણાવે છે કે તેની બાકી બહેનપણીઓની સ-માગમ લાઈફ એકદમ એ-ક્સાઈટિંગ રીતે જીવી રહી છે.

પોતાનો પા-ર્ટનર ના હોવાથી આ 23 વર્ષની યુવતી સ-માગમ લાઈફને લઈને અનેક સવાલોમાં ગુંચવાઈ રહી છે. તેને સમજાતું નથી કે તેણે બાકી ફ્રેન્ડની જેમ રહેવા માટે શું કરવું જોઈએ. તે તેની બહેનપણીઓ દ્વારા પા-ર્ટનર સાથેની પર્સનલ લાઈફ સાંભળીને પણ દુઃખી થઈ રહી છે કે જેવું તેમની સાથે થઈ રહ્યું છે તેવું પોતાની સાથે શા માટે નથી થઈ રહ્યું.

આવામાં કિસ્સામાં એ-ક્સપર્ટ જણાવે છે કે, તમને યોગ્ય વ્યક્તિ ના મળે ત્યાં સુધી તમારે કોઈ પ્રકારની ખોટી ઉતાવળ ના કરવી જોઈએ. કોઈ મળવું કે ના મળવું તે માટેનો કોઈ સમય નિશ્ચિત નથી હોતો. જો તમને કોઈ પસંદ હોય તો તમે તેમના સુધી તમારા મનની વાત પહોંચાડી શકો છો.

આવા કિસ્સાઓમાં એવું પણ બની શકે છે કે તમારા અન્ય ફ્રેન્ડ્સ માત્ર તમને ચીડવવા માટે તમારી સમક્ષ રસાળ વાતો કરી રહ્યા હોય. તમારે લોકોની વાતમાં આવ્યા વિના સારો પા-ર્ટનર ના મળે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *