સમાગમ વખતે બેડરૂમમાં કઈ પોઝિશન ભારતીયોની સૌથી ફેવરિટ છે, આ રહ્યો જવાબ

ભારતમાં 62 ટકા પુરુષો અને 58 ટકા મહિલાઓ તેમની સે’ક્સ લાઈફથી સંતુષ્ટ છે. લોકોએ સે’ક્સુઅલ ચોઈસમાં તેમની ફેવરિટ પોઝિશન વિશે પણ જણાવ્યું. ચાલો જાણીએ બેડ પર પાર્ટનર સાથે રોમાન્સ કરવાાં ભારતીયોને કઈ પોઝિશન સૌથી વધુ કમ્ફર્ટેબલ લાગે છે.

40 ટકા ભારતીયોને પુરૂષ ટોપ પર રહે તે વધુ પસંદ

ઈન્ડિયા ટુડે સે’ક્સ સર્વે 2019માં પ્રાપ્ત આંકડાઓ અનુસાર ભારતીયોની સૌથી ફેવરિટ પોઝિશન ‘મિશનરી’ એટલે કે ઓન ધ ટોપ છે. સર્વેમાં 40 ટકા ભારતીયોએ જણાવ્યું કે પુરૂષો ટોપ પર રહે તો વધુ મજા આવે છે. જ્યારે 22.6 ભારતીયોએ ફીમેલ ઓન ધ ટોપ રહે એ પોઝિશન પસંદ કરી હતી.

એક રિપોર્ટ મુજબ મિશનરી પોઝિશન એટલે કે મેન ઓન ધ ટોપમાં મહિલાઓ પુરૂષોને વધુ સારી રીતે કંટ્રોલ કરી શકે છે. આ પોઝિશનમાં મહિલા અને પુરૂષ આમને-સામને હોય છે. બ્રિટન અને અમેરિકામાં થયેલાં એક રિસર્ચમાં પણ આ વાત સાબિત થઈ ચૂકી છે કે મિશનરી પોઝિશન દુનિયાભરમાં સૌથી પોપ્યુલર પોઝિશન છે.

જોકે, છેલ્લા દોઢ દાયકામાં સે’ક્સ પોઝિશનને લઈને લોકોના વિચારોમાં એક મોટો અંતર જોવા મળી રહ્યો છે. જ્યાં 2003થી 2012 સુધી વુમેન ઓન ધ ટોપને પસંદ કરનારા લોકો 10-15 ટકા હતા, તે 2019માં વધીને 22 ટકા થયું છે. જ્યારે મેન ઓન ધ ટોપને પસંદ કરનારા 2012માં 59 ટકા હતું, જે 2019માં ઘટીને 40 ટકા થયું છે.

મહિલાઓ બેડરૂમમાં પણ પોતાની પસંદગી જણાવવામાં સંકોચ નથી કરતી

વર્ષ 2003માં ઈન્ડિયા ટુડેના આ જ સર્વેમાં 53 ટકા પુરૂષો દ્વારા મિશનરી પોઝિશન પસંદ કરવામાં આવી હતી. જ્યારે માત્ર 10 ટકા લોકોએ તેની ઓપોઝિટ પોઝિશન એટલે કે પુરૂષ નીચે-મહિલા ઉપર પસંદ કરી હતી. જેમ જેમ મહિલાઓ આત્મનિર્ભર થઈ રહી છે, બેડરૂમમાં પણ પોતાની પસંદગી વિશે જણાવવામાં સંકોચ કરતી નથી.

ત્યારબાદ 2005માં 38 ટકા લોકોએ મિશનરીને તેમની સૌથી ફેવરિટ પોઝિશન જણાવી હતી. જ્યારે તેની ઓપોઝિટ પોઝિશન 15 ટકા લોકોને જ પસંદ હતી. વર્ષ 2007માં 60 ટકા લોકોએ ફરી એકવાર ઓન ધ ટોપ પોઝિશન પસંદ કરી હતી. આ વખતે 12 ટકા લોકોએ મિશનરીની ઓપોઝિટ પોઝિશન પસંદ કરી હતી.

22 ટકા લોકો ઓપોઝિટ પોઝિશન પસંદ કરે છે

વર્ષ 2019માં સે’ક્સ સર્વેમાં મિશનરીને લઈને ઘણાં બદલાવ જોવા મળ્યા છે. આ વર્ષે માત્ર 40 ટકા લોકોએ મિશનરીને તેમની ફેવરિટ પોઝિશન જણાવી હતી. જ્યારે છેલ્લા 5 વર્ષની તુલનામાં મિશનરીની ઓપોઝિટ પોઝિશનાં 10 ટકાનો વધારો થયો છે. એટલે કે કુલ 22 ટકા લોકો ઓપોઝિટ પોઝિશન પસંદ કરે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *