સાળીએ કર્યો એવો જોરદાર ડાંસ ક જોઈ ને લોકો એ કાબૂ ગુમાવી દીધો, અને કરવા લાગ્યા ..

સોશિયલ મીડિયા પર લગ્નના વિડીયો અપલોડ થતાં ની સાથે જ ખૂબ વાઇરલ થતાં હોય છે, લોકો દ્વારા આવા વિડીયો ખૂબ પસંદ પણ કરવામાં આવે છે. જીજા અને સાળીનો સબંધ મસ્તી ભર્યો હોય છે, લગ્નમાં સાળી જીજા સાથે મસ્તી કરતી જોવા મળે છે. આ વિડીઓમાં સાળી ડાન્સ કરતી જોવા મળે છે.

સાળીએ ડાન્સ સાથે આપ્યા જોરદાર એક્સપ્રેશન

આ વિડીયો એક લગ્ન પ્રસંગ નો છે જેમાં સાળી ખૂબ જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે, ‘ ઓ મેરે જીજાજી ‘ સોંગ પર ડાન્સ કરી રહેલી સાળી ખરેખર ખૂબ સુંદર એક્સપ્રેશન આપ રહી છે. અને ડાન્સ શરૂ થતાં જ તેને ઉત્સાહિત કરવા લોકો પણ ખુશીથી બૂમો પાડવા લાગે છે. ખરેખર લગ્નમાં સાળી જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે

જુવો વિડીયો :

લોકોએ પૈસા ઉડાવી પોતાની ખુશી વ્યક્ત કરી

સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ ધૂમ મચાવી રહ્યો છે, લગ્નમાં સાળીએ કરેલા આ ડાન્સને જોઈ લોકો પણ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને પૈસા ઉડાડી રહ્યા છે. આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે ઘણા વ્યક્તિએ આ વિડીઓને જોયો છે અને તેના પર 50 હજાર જેટલા વ્યૂ પણ આવ્યા છે

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *