પતિને નિરોધ નથી ફાવતું, હું શું કરું?

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૦ વર્ષ છે. મને એક વર્ષ પહેલાંથી જ મા-સ્ટરબેટ કરવાની આદત છે. હું એ રીતે મારી જાતને સંતોષ આપું છું. પણ મારી તકલીફ એ છે કે મને થોડીવારમાં જ સંતોષ થઇ જાય છે. મને આવું થાય છે તે કારણે મને ડર લાગવા માંડયો છે. મને એવા વિચાર આવે છે કે લગ્ન પછી શું હું મારા પતિને સંતોષ આપી શકીશ? મારા પતિને જાણ થશે કે મને થોડી સેકન્ડોમાં જ ચરમસીમા આવી જાય છે તો તે મને પ્રેમ કરી શકશે? અમારે લગ્ન બાદ સ-માગમ માં તકલીફ થશે તો?

જવાબઃ ઘણી સ્ત્રીઓ પણ મા-સ્ટરબેશન વડે પોતાની જાતને સંતોષ આપતી હોય છે. તેમાં તમને થોડી સેકન્ડોમાં જ સંતોષ પ્રાપ્ત થઇ જાય છે એ તમારી કોઇ નબળાઈ કે ગરબડ છે એવું ન માનશો. તમે તમારા પતિને પૂર્ણ સંતોષ આપી શકશો, કારણ કે સ્ત્રીઓને ઓ-ર્ગેઝમ પ્રાપ્ત થાય તે પછી પણ તે સ-માગમ માં કાર્યરત રહી શકે છે. માટે તમારા પતિને સંતોષ ન થાય ત્યાં સુધી તમે સ-માગમ કરી શકશો. માટે આ અંગે ચિંતા ન કરવી. બીજું: લગ્ન પછી ધીમે ધીમે આ સમય વધતો જશે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારા પતિને અકુદરતી સ-માગમ કરવાની ખૂબ ઇચ્છા થાય છે. તેમણે મને આ વાત અનેક વાર જણાવી છે. મારે નો-ર્મલ ડિલિવરી થઇ હોવાથી વ-જાઈના થોડી મોટી થઇ ગઈ છે, તેથી પતિને મજા નથી આવતી. તેઓ મને વારંવાર ગુ-દામૈ-થુન માટે આગ્રહ કરતા હોય છે. મારે જાણવું છે કે શું તે કરી શકાય? તેનાથી કોઇ તકલીફ થાય ખરી?

જવાબ : આને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગણવામાં આવે છે. છતાં ઘણાં કપલ્સ પરસ્પર સહમતીથી તેમ કરતાં હોય છે. તેથી બીજી કોઇ તકલીફ તો નથી થતી, પરંતુ દુખાવાની સંભાવના રહે છે. ચેપ લાગવાનો ડ-ર વધી જાય છે. જો તમને ન ગમતું હોય તો તમે પતિને સ્પષ્ટ રીતે જણાવી દો. વ-જાઈના માટે કસરત કરી શકો. પેઢુના મસલ્સ ખેંચવાની કરામત અજમાવી શકો.

પ્ર શ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૨૯ વર્ષ છે. અમારાં લગ્ન થોડા સમય પહેલાં જ થયાં છે. થોડા સમયથી એવું બને છે કે મારા પતિ પે-નિસને વ-જાઈનામાં પ્રવેશ કરાવડાવે ત્યારે ખૂબ દુખાવો થાય છે. પહેલાં આ દુખાવો નહોતો થતો. અત્રે જણાવવાનું કે અમે વધારે પ્લે-ઝર માટે ડો-ટેડ નિરોધ ્સ વાપરીએ છીએ. જોકે આ પહેલાં પણ ડો-ટેડ નિરોધ ્સ વાપરતાં હતાં પણ તે સમયે દુખાવો નહોતો થતો. મને આ અંગે કોઇ ઉપાય જણાવશો. શું મને કોઇ બીમારી હશે? મને ખૂબ ચિંતા થાય છે.

જવાબ : ઘણી વાર એવું બને કે ફો-રપ્લેમાં વધારે સમય ન ગાળ્યો હોય અને વ-જાઇના ભીની ન થઇ હોય તો દુખાવો થાય. ખાસ ડો-ટેડ નિરોધ તે સમયે વધારે તકલીફદાયક લાગતાં હોય છે. નિરોધ થી એક વાર ઘસારો થયો હોય અને તે હીલ ન થયો હોય ત્યારે ફરીથી સ-માગમ કરતાં તકલીફ વધી શકે છે. જે દિવસે દુખાવો થાય તે પછી બે દિવસ હીલિંગ થવા દેવું.પછી ફો-રપ્લેમાં વધારે સમય પસાર કરી વ-જાઇના ભીની થાય તે પછી જ પે-નિસને વ-જાઇનામાં પ્રવેશ કરાવો. તમે આ માટે કોઇ સારા લ્યુ-બ્રિકન્ટનો ઉપયોગ પણ કરી શકો છો. આ ઉપાય અજમાવ્યા પછી પણ તકલીફ રહેતી હોય તો તો ડોક્ટરને બતાવી દેવું.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારા પતિને નિરોધ વાપરવું ગમતું નથી, તો શું અમે લેડિઝ માટે વપરાતા ગર્ભ નિરોધકનો ઉપયોગ કરી શકીએ ખરાં? મારે ગર્ભ નિ-રોધક ગોળીઓ નથી લેવી. મને આ અંગે સલાહ આપશો.

જવાબ : સ્ત્રીઓ માટે વપરાતા નિરોધને ટેમ્પોન કહેવામાં આવે છે. ટેમ્પોનનો ઉપયોગ બેશક કરી શકાય છે, તેમાં થોડી સાવચેતી રાખવાની હોય છે. સ-માગમ કરી લીધા બાદ તરત તેને કાઢી લેવું પડે છે નહીંતર તે અંદર ઊંડે જતું રહેતું હોય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *