છોકરીએ સ્ટુડિયોમાં પરીનીતિ ચોપડાના સોંગ પર કર્યો ડાન્સ જોઈને તમારી પણ આંખો ખુલ્લી જ રહી જશે

આજના જમાનામાં લોકો જમવાનું ભૂલી જશે પરંતુ મોબાઈલને વાપરવાનું નહીં ભૂલે . લોકો મોબાઈલ ઉપયોગ દ્વારા રોજ નવું નવું જાણે અને જોવે છે. જે લોકોને પોતામાં રહેલી કળાને લોકો સનક્ષ રજૂ કરવા માટે કોઈ મોટું સ્ટેજ નથી મળતું તે લોકો સોશિયલ મીડિયાના મધ્યમ દ્વારા લાખો હજારો સમક્ષ પોતાનું ટેલેન્ટ રજૂ કરી શકે છે. આમ તો સોશિયલ મીડિયા પર સૌથી વધુ ડાન્સ વિડીયો જોવા મળે છે, અને ખાસ કરીને આ ડાન્સ વિડીયો વધારે છોકરીઓનાં હોય છે તો એબો જ એક ડાન્સ વિડીયો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

‘જલ્લા વલ્લા’ સોંગ પર કર્યો જબરજસ્ત ડાન્સ

આ ડાન્સ વિડીયો જોતાં ખ્યાલ આવે છે કે બે છોકરી સ્ટુડિયોમાં પરીનીતિ ચોપડા અને ગોહર ખાનના ફેમસ હિન્દી સોંગ પર ગજબના એજપરેશન સાથે ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી બંને છોકરી ખૂબજ સુંદર લાગી રહી છે એકે પિન્ક કલરના કપડા પહેર્યા છે અને બીજીએ પર્પલ કલરના કપડા પહર્યા છે. બંને છોકરીએ એક બીજા સાથે તલ મેળવીને કમાલ ડાન્સ કરી રહી છે. છોકરીઓ જોરદાર ડાન્સ સ્ટેપ કરી રહી છે. લોકોએ છોકરીઓની ક્યૂટ અદા પસંદ આવી. લોકો વિડિયોને વારંવાર જોઈ રહ્યા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Aastha Shah (@aasthashah97)

છોકરીઓની મસુમિયાત લોકોને પસંદ આવી

છોકરીઓનો ડાન્સ વિડીયો થોડા જ સમયમાં લોકો લોકના દિલમાં જગ્યા બનાવી લીધી. લોકોને છોકરીઓના એકપ્રેશન અને તેના ડ્રેસ ખૂબ પસંદ આવ્યા છે. આ ડાન્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર aasthashah97 નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ ડાન્સ વિડીયો 2 લાખ કરતાં પણ વધુ લોકોએ જોયો છે. ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. ‘ ખૂબ સરસ ડાન્સ’, ‘કમાલના એકપ્રેસના અને ડાન્સ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *