આ ફૂલઝડીએ હિન્દી સોંગ પર એવો જબરજસ્ત બેલી ડાન્સ કર્યો કે જોઈને તમે પણ થઈ જશો પાણી પાણી

ઈન્ટરનેટ પર કોઈ નવું સોંગ રીલીઝ થાય એટલે તેના ડાન્સના વિડીયો વાઇરલ થઈ જાય છે. લોકો નવા સોંગ સાંભળવાનું પસંદ કરે છે. અને તે સોંગ પર ડાન્સ કરી તેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે. આવા ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર લોકો જોવાનું ખૂબ પસંદ કરે છે. ઘણા લોકોમાં એટલું ટેલેન્ટ હોય છે કે ફિલ્મસ્ટારને પણ ટક્કર આપે છે. આ વિડીયોમાં પણ કઈક આવું જ ટેલેન્ટ જોવા મળે છે. તો ચાલો આજે તમને તેના વિશે આ લેખમાં જણાવીશું.

છોકરીએ હિન્દી સોંગ પર કર્યો જોરદાર બેલી ડાન્સ

વાઇરલ વિડિયોમાં છોકરી પોતાના ઘરના આગણમાં હિન્દી સોંગ પર જબરદસ્ત બેલી ડાન્સ કરી રહી છે . ડાન્સ કરતી છોકરીએ બ્લેક કલરની ચોલી પહેરી છે અને છોકરીએ પોતાની કામરે કમરબંધ પણ બાંધ્યો છે. વિડિયોમાં ડાન્સ કરતી છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે. છોકતી ગજબના ઉત્સાહથી ડાન્સ કરી રહી છે. છોકરીએ ડાન્સમાં સ્ટેપ એટલા જોરદાર આપ્યા છે કે લોકો પોતાની નજર હટાવી નહીં શકયા. છોકરીની કતીલ અદા અને કમાલના એકપ્રેશન લોકોને દિવાના બનાવી રહ્યા છે, અને લાખો લોકોના દિલ ઘાયલ થાય છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Sonia Mishra (@sonia_mishra_official)

છોકરીના ડાન્સમાં જોવા મળ્યો કમાલનો ઉત્સાહ

છોકરીએ હિન્દી સોંગ પર કમાલનો બેલી ડાન્સ કર્યો છે જેના લોકો દિવાના બની ગયા છે. આ ડાન્સ વિડીયો ઇન્સ્ટરગ્રામ રીલ્સ પર sonia_mishra_official નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ડાન્સ વિડિયોને 86 હજાર કરતાં વધુ લાઇસક મળી છે. ઘણી વ્યક્તિએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. ‘ પરફેક્ટ ડાન્સ ઍન્ડ સોંગ ‘, ‘બહુત ખૂબ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *