દિયર-ભાભીએ કર્યો જોરદાર ડાન્સ, ડાન્સ જોઈને તમે પણ હેરાન રહી જાશો- જુવો વિડીયો

દિયર અને ભાભીની જોડી ખૂબ જ ખાસ હોય છે. ઘરની અંદર દિયર-ભાભી હંમેશા મસ્તી કરતાં જોવા મળે છે. આજકાલ તો સોશિયલ મીડિયા પર પણ દિયર અને ભાભીના ઘણા વિડીયો જોવા મળે છે. જેમાં મનને સાથે મસ્તી કરતાં હોય છે તો અમૂક વિડીયોમાં બંને ડાન્સ કરતાં જોવા મળે છે. આવો જ એક દઈએ અને ભાભીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

દિયર-ભાભીએ કર્યો જોરદાર ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો દિયર અને ભાભીના ડાન્સનો છે. વિડીઓમાં દિયર અને ભાભી ઘરની અંદર ડાન્સ કરતાં જોવા મળે છે. વિડીયોમાં દિયર અને ભાભી બંનેના ડાન્સ પરથી એવું લાગી રહ્યું છે કે તેવો કોઈ કોમ્પિટિશન કરી રહ્યા હોય. બંનેના ચહેરા પર ખૂબ સુંદર સ્માઇલ જોવા મળે છે અને તેવો ખૂબ ઉત્સાહ સાથે ડાન્સ કરી રહ્યા છે. જે આ વિડીયોમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Muskan goswami (@goswamimoose)

લોકોએ આપી તેની પ્રતિક્રિયાઓ

દિયર અને ભાભીના આ ડાન્સનો વિડીયો લોકોએ ખૂબ પસંદ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. ઘણા લોકોએ આ વિડીયોને લાઇક કર્યો છે. આ વિડીયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. અને દિયર અને ભાભીની આ જોડીના વખાણ કર્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *