આ 2 ફળ વધારે છે સે@ક્સ લાઈફ અને ઘટાડે છે ચરબી, અજમાવો તમે પણ

આપણે જાણીએ છીએ કે આહાર સ્વાસ્થ્ય અને મન એમ બંને પર પોતાની અસર પાડે છે. વૈજ્ઞાનિકોએ નવા સંશોધનમાં તારવ્યું છે કે, દ્રાક્ષ અને બેરીના સેવનથી ડાયેટ કરતા લોકોને વધારે સમસ્યા વિના શરીરને સુડોળ રાખવામાં મદદ મળી શકે છે તથા સે@ક્સ લાઇફ પણ વધારી શકાય છે.

આ ઉપરાંત હાઇ બ્લ-ડપ્રેશરને પણ નિયંત્રિત કરવામાં દ્રાક્ષ મદદરૂપ નીવડે છે. વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા જણાવ્યું છે કે, ફ્રૂટ આરોગવાથી ખાસ કરીને દ્રાક્ષ અને બેરીનું સેવન કરવાથી 35થી 48ની વયમર્યાદા ધરાવતા લોકોને ચરબી ઘટાડવા અને સે@ક્સ જીવનમાં વધારો કરવામાં મદદ મળે છે. આ સાથે વૈજ્ઞાનિકોએ તારવ્યું છે કે, એક દિવસમાં એક દ્રાક્ષના ઝુમખાંથી મધ્યમ વયમર્યાદા ધરાવતા લોકોને મદદ મળી શકે છે.

સામાન્ય રીતે કોઇ પણ ફ્રૂટને આરોગવાથી બ્લ-ડપ્રેશરને નિયંત્રિત કરવા, ચરબી ઘટાડવા અને હૃદય તથા કે-ન્સરના ગંભીર ખતરાને ઘટાડવા માટે મદદ મળી શકે છે પણ વૈજ્ઞાનિકોએ પહેલીવાર ફ્રૂટના સેવનથી વજન ઘટાડવા અને સે@ક્સ લાઇફમાં સુધારો કરવાનું સંશોધન કર્યું છે. સમગ્ર અમેરિકામાંથી 1,24,000 લોકો કે જે 36થી 48 વચ્ચેની વયમર્યાદા ધરાવનારાઓ પર સંશોધન કર્યું હતું. જેમાં 36, 47 અને 48 એમ ત્રણ વિભાગના સમાન વયવાળા લોકોનો સમાવેશ કર્યો હતો જેમાં પુરુષો કરતાં મહિલાઓ પર તેની વધારે અસર જોવા મળી હતી અને તેમનું વજન પુરુષો કરતાં ડબલ ઓછું થયું હતું.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *