દિયર ભાભીએ મચાવી ડાન્સની ધમાલ, બંને એ આપી એકબીજાને ટક્કર, જુવો વિડીયો

આજકાલ સગાઈ, લગ્ન કે કોઈ પણ નાના મોટા પ્રસંગ ડાન્સ વગર જોવા મળતા નથી દરેક પ્રસંગ લોકો પૂરી તૈયારી સાથે કરતાં હોય છે. જેમાં નાના મોટા કાર્યક્રમો રાખતા હોય છે. અને ઘરના દરેક વ્યક્તિ ડાન્સ કરતાં હોય છે આમાં પણ દિયર અને ભાભીનો ઉત્સાહ કઈક અલગ જ હોય છે. જે આ વાઇરલ વિડીયોમાં જોય શકાય છે.

સગાઈમાં દિયર ભાભીએ મચાવી ડાન્સની ધમાલ

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડીયોમાં દિયર અને ભાભી સાથે ડાન્સ કરતાં જોવા મળેછે. સગાઈના પ્રસંગમાં ચાર-ચાંદ લગાવી દીધા એવું કહી શકાય, ખરેખર દિયર અને ભાભીનો આ ડાન્સ કોઈથી ઓછો નથી. બંને જે ઉત્સાહથી ડાન્સ કરી રહ્યા છે તેને જોઇને તેમના મિત્રો અને સહેલીઓ પણ સ્ટેજ પર આવી ડાન્સ કરવા લાગે છે.

જુવો વિડીયો :

બંને વચ્ચે જોવા મળ્યો ખૂબ સારો તાલમેલ

દિયર અને ભાભીએ સગાઈમાં જે ડાન્સ કર્યો છે તે જોઇને લોકોએ ખૂબ વખાણ કર્યા છે અને કહ્યું કે બંને વચ્ચે ડાન્સનો તાલમેલ ખૂબ સારો છે. આ વિડીયો યૂ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો જેને લોકોએ અનેક વખત જોયો છે. આ વિડીયોને ૧૧ કરોડ જેટલી લાઇક મળી છે તેમજ ૧ કરોડ કરતાં પણ વધારે વ્યૂ આપ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *