પતિએ તેની પત્નીને ગર્ભવતી બનાવવાની જવાબદારી આપી પાડોશીને, 72 વખત સં-બંધ બનાવ્યા પરંતુ પછી થયું કંઈક આવું…

સ-બંધો ની વાત કરવા માં આવે તો તે હવે ખુબજ નબળા થતાં જાય છે આજ ની દુનિયા માં અનેક એવા કિસ્સા સાંભળવા મળે છે જે સંભાળિયા બાદ આપડે વિચારવા માટે મજબૂર બની જઈએ છીએ. પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિષે બતાવવા જય રહ્યા છીએ જે જાની ને તમે પણ નવાઈ પામી જશો. અહિયાં એક પતિ પોતાની પત્ની ને પુત્ર નું સુખ આપવા માટે સમર્થ ન હતો માટે તેણે આ જવાબદારી પોતાના પાડોશી ને સોંપી હતી.

ખરેખર આ ઘટના જર્મની થી સામે આવી છે. આ યુવક નું નામ ડેવિડ છે ડેવિડે પોતાની પત્ની ને ગ-ર્ભવ-તી બનવાની જવાબદારી પોતાના પાડોશી ને આપી હતી. ડેવિડ અને લારા પહલી વાર કોલેજ માં મળ્યા હતા બંને વચ્હે પ્રેમ સ-બંધો બંધાય હતા ત્યાર બાદ અનેક વાર આ પ્રેમી જોડા એ શ-રીર સુખ પણ માણ્યું હતું અને જોત જોતાં માં જ બંને એ લગ્ન કરી લીધા હતા.

લગ્ન બાદ બંને એ પુત્ર માટે અનેક અસફળ પ્રયાસો કર્યા હતા. ત્યાર બાદ ડૉક્ટર પાસે થી જાણવા મળ્યું હતું કે ડેવિડ માં પિતા બનવાની ક્ષમતા નથી. માટે ડેવિડ અને લારા એ નક્કી કર્યું કે લારા પોતાના પડોસી સાથે સ-બંધ બનાવશે અને પડોસી પાસે થી ગ-ર્ભ ધારણ કરશે. આ વાત પતિ ડેવિડ ની સહમતી થી કરવામાં આવી હતી

જાણકારી મુજબ ડેવિડ ને પોતાની પત્ની અને પડોસી થી એક પુત્ર ની આશા હતી. માટે લારા દરરોજ પડોસી સાથે સ-બંધ બનાવવા લાગી. અનેક પ્રયત્નો કર્યા છતાં પડોસી અસફળ રહ્યો હતો. પડોસી લારા સાથે 72 વાર શ-રીર સુખ માણ્યું છતાં તે લારા ને પુત્ર નું સુખ ના આપી શક્યો

આ કામ માટે ડેવિડે પડોસી ને પૈસા પણ આપ્યા હતા પરંતુ 72 વાર શ-રીર સુખ માણ્યા બાદ પણ પડોસી લારા ને પુત્ર સુખ ના આપી શક્યો. જ્યારે ડેવિડ ને જાણ હતી કે પડોસી ને બે પુત્રો છે માટે ડેવિડે પડોસી ને પુત્ર ની જવાબદારી આપી હતી પરંતુ પાછળ થી ડેવિડ ને જાણવા મળ્યું હતું કે આ 2 પુત્રો પડોસી ના નથી આ વાત ડેવિડ ને પત્ની લારા એ જણાવી હતી.

જ્યારે ડેવિડે પડોસી પાસે પૈસા પરત માંગ્યા ત્યારે પડોસી એ ના પડી હતી અને હવે આ સમગ્ર મામલો કો-ર્ટ સુધી પોહચીઓ છે ડેવિડે પડોસી ઉપર છે-તરપિં-ડી નો કે-સ દા-ખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *