છોકરીએ સોનમ કપૂરના સોંગ પર લગાવ્યા જોરદાર ઠુમકા જોઈને તમે નજર નહીં હટાવી શકો, જુવો વિડીયો

લોકો એવા સોંગ પર ડાન્સ કરવાનું પસંદ કરતાં હોય છે જે સોંગ ફેમસ હોય જેના પર ડાન્સ કરીને તે વિડીયો સોશિયા મીડિયા પર અપલોડ કરે છે. આમાં તો ડાન્સ પ્રેમીઓને તો કોઈ પણ સોંગ હોય તે મોતની મસ્તીમાં ડાન્સ તો કરે જ છે. અત્યારે જોઈએ તો ઈન્ટરનેટ પર ડાન્સ વિડીયો લોકો વધુ શેર કરતાં હોય છે, એમ પણ છોકરીઓ સૌથી વધુ ડાન્સ વિડીયો બાવતી હોય છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી હોય છે. તો એવો જ એક છોકરીનો ખૂબ જ ફેમસ સોંગ પર ડાન્સ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.

છોકટીએ ‘સસુરાલ ગેંદા ફૂલ’ સોંગ પર આપ્યા એકપ્રેશન

વિડિયોમાં જોતાં જણાય છે કે છોકરી ફેમસ હિન્દી સોંગ ‘સસુરાલ ગેંદા ફૂલ’ પર સુંદર બ્લેક કલરનો પંજાબી ડ્રેસ પહેરીને પોતાના હાવભાવ આપી રહી છે. છોકરી પોતાના ચહેરા પર કમાલના નખરાં કરી રહી છે. ડાન્સ કરતી છોકરી ગજબના એકપ્રેશન આપી રહી છે, અને જબસદસ્ત ડાન્સ કરી રહી છે. બ્લેક કલરના ડ્રેસમાં છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. છોકરી પોતાના ચહેરાના અને હાથના કમાલના એકપ્રેશન આપી રહી જે લોકોને ખૂબ પસંદ આવ્યા છે. ડાન્સ કરતી છોકરી ખૂબ ક્યૂટ લાગી રહી છે જે લાખો લોકોને દિવાના બાનાવી રહી છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Anju Mor⭐️ (@anjumordance)

લોકોએ વ્યક્ત કરી પોતાની પ્રતિક્રિયા

વાઇરલ વિડિયોમાં છોકરી કમાલના નખરાં કરી રહી છે જે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. છોકરીની માસૂમ અદા થી લોકો ઘાયલ થઈ ગયા. આ ડાન્સ વિડીયો ઇન્સ્ટરગ્રામ રીલ્સ પર anjumordance નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. અત્યારે સુધીમાં આ વિડીયો 34 હજાર કરતાં વધુ લાઇક્સ મળી છે. ઘણી બધી વ્યક્તિએ પોતાનો અભિપ્રાય કોમેન્ટ દ્વારા આપ્યો છે. જેમાં એક યુઝરે લખું છે ‘લાજવાબ ડાન્સ’, તો બીજા યુઝરે લખ્યું ‘ગજબ એકપ્રેશન’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *