છોકરીએ ડાન્સમાં આપ્યા એવા એક્સપ્રેશન કે જોઈને તમે પણ હેરાન રહી જશો, જુવો વિડીયો

આજના સોશિયલ મોડિયાના જમાનામાં લોકો ખૂબ ઝડપથી ફેમસ થઈ જાય છે. અમુક લોકો પોતાનું ટેલેન્ટ દેખાડીને લાઇમલાઇટ ચૂરાવી લેતા હોય છે,તો અમુક લોકો અજાણ્યામાં જ વાઇરલ થાય જતાં હોય છે. અત્યારે ઈન્ટરનેટ પર ડાન્સ વિડીયો ખૂબ પસંદ કરવામાં આવે છે. વાઇરલ થતાં મોટા ભાગના વિડીયો ડાન્સના જ હોય છે. ડાન્સ લોકોને જોવો અને કરવાનો એમ બંને ગમતા હોય છે.એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

છોકરીએ સોંગ સાથે આપ્યા જોરદાર એક્સપ્રેશન  

વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે એક છોકરી ડાન્સ કરી છે, રેડ કલરના ચણિયા ચોલીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ડાન્સ કરતી વખતે હાથના એક્સપ્રેશન ખૂબ કમાલના આપે છે તે જોઈને ઘણા લોકો તેના દિવાના બની ગયા છે. છોકરી ડાન્સ દ્વારા પોતાનું ટેલેન્ટ બતાવી રહી છે જે આ વિડીયોમાં જોવા મળે છે, તેના ચહેરા પરની માસુમિયતે હજારો લોકોના દિલ પર રાજ કરી લીધું છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by sareeblog (@sareeblog)

છોકરીની માસુમિયત લોકોએ કરી પસંદ  

આ વિડીયોમાં છોકરી ડાન્સ ની સાથે ચહેરા પર એવા હાવભાવ આપે છે કે લોકોને તેની માસુમિયત ખૂબ પસંદ આવી છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાઇરલ થયો છે જે લોકોને ઘણો પસંદ પણ આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર સારીબ્લોગ નામના અકાઉન્ટ દ્વારા આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો જેના પર ઘણી લાઇક મળી છે અને લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *