સે@ક્સ પાવર વધારવા દવાઓ નહીં રોજ ખાઓ આ વસ્તુઓ

યૌ-ન ક્ષમતા વધારી પોતાના પા-ર્ટનરને સં-તોષ આપવાની ઈચ્છા દરેક પુરુષને હોય છે. આ કામ કરવા માટે લોકો દવાઓનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે ઘરના રસોડામાં જ હોય છે અને તે યૌ-ન ક્ષમતા વધારે પણ છે.

Advertisement

કોળું

કોળું ખાવાથી યૌ-ન ક્ષમતામાં વધારો થાય છે. કોળું જમતી વખતે પણ ખાઈ શકો છો ઉપરાંત અન્ય ફળની જેમ પણ તેનું સેવન કરી શકો છો.

મકાઈ

સે@ક્સ લાઈફને સુપર હીટ બનાવવી હોય તો મકાઈનું સેવન કરવું જોઈએ. તેમાં વિટામીન વધારે પ્રમાણમાં હોવાથી શરીરની ઊર્જાનું સ્તર વધે છે. જેનાથી ઉ-ત્તેજનામાં વધારો થાય છે.

કેળા

કેળામાં વિટામીન બી વધારે પ્રમાણમાં હોય છે. કેળા નિયમિત ખાવાથી યૌ-ન ક્ષમતા વધે છે.

સુકા મેવા

સુકા મેવા ખાવાથી પણ યૌ-ન ક્ષમતા વધે છે તેમાં પણ અખરોટ સૌથી વધારે લાભકારક સાબિત થાય છે. નિમયિત રીતે નિયત માત્રામાં તેનું સેવન કરવાથી શરીરમાં ઊર્જા અને સ્ફુર્તિ જળવાઈ રહે છે.

ચોકલેટ

ચોકલેટ ખાવી નાના-મોટાં સૌ કોઈને પસંદ હોય છે. જો કે ડાર્ક ચોકલેટ ખાવાથી સે@ક્સ લાઈફમાં સુધારો થાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *