છોકરીએ અભિનય માં કરી એવી હરકત કે જોઈને તમે પણ પેટ પકડીને હસવા લાગશો ..

સોશિયલ મીડિયા પર ઘણા રમૂજી વિડીયો અપલોડ થતાં હોય છે. જેમાં અમુક વિડીયો જોઈને લોકો પોતાની હસી રોકી નથી શકતા. ઘણા લોકોને આજકાલ કોઈ ફિલ્મના સોંગ કે ડાઈલોગ પર અભિનય કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની આદત હોય છે. આવો જ એક એક છોકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

છોકરીએ જોરદાર અભિનય કર્યો

‘જૂઠ બોલે કૌઆ કાંટે’ ખૂબ જ લોકપ્રિય કહેવત પર આ છોકરીએ અભિનય કર્યો છે.અભિનય કરતી વખતે છોકરીના ચહેરા પરના એક્સપ્રેશન ખરેખર જોવાલાયક હોય છે. આ વિડીઓમાં છોકરીએ આ કહેવત પર અભિનય કરીને લોકોનું દિલ જીતી લીધું છે. ખરેખર ખૂબ જ સુંદર અભિનય કર્યો છે જે આ વિડીયોમા જોઈ શકાય છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Aakansha Jangir (@parimomo123)

લોકોને ખૂબ પસંદ આવ્યો વિડીયો

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે અને લોકો આ વિડીયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો પર 75 હજાર જેટલી લાઇક મળી છે. અને ઘણા લોકોએ કોમેન્ટમાં પોતાની અભિવ્યક્તિ પણ વ્યક્ત કરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *