સ્ટુડિયામાં છોકરીએ હિન્દી સોંગ પર આપ્યા કમાલના એકપ્રેશન જોઈને તમે પણ પાણી પાણી થઈ જશો, જુવો વિડીયો

અત્યારે લોકોને ડાન્સ કરવો ખૂબ પસંદ છે કોઈ પણ પ્રસંગ હોય કે તહેવાર હોય લોકો ડાન્સ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરે છે. ડાન્સ એક એવી વસ્તુ છે જે હર કોઈ કરી શકે છે નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ નાચતા હોય છે. ઈન્ટરનેટ પર રોજ લાખો લોકો પોતાના ડાન્સ વિડીયો અપલોડ કરતાં હોય છે. સોશિયલ મીડિયા પર દાન વિડીયો લોકો જોવાનું ખૂબ પસંદ કરી રહ્યા છે. યો એવો જ એક છોકરીનો હિન્દી સોંગ પર ડાન્સ વિડીયો સોશિયા મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

છોકરીએ સોંગ સાથે આપ્યા જબરજસ્ત એકપ્રેશન

વિડિયોમાં જોતાં જણાય છે કે છોકરી સ્ટુડિયોમાં બ્લેક કલરના ચણિયા ચોલી પહેરીને હિન્દી સોંગ પર પોતાના હાવભાવ આપી રહી છે.ડાન્સ કરતી છોકરી પોતાના ચહેરા પર ગજબના એકપ્રેશન આપી રહી છે જે વિડિયોમાં જોઈ શકાય છે એન છોકરીની કાતીલ અદા હજારો લોકો પોતાનું દિલ હારી ગયા છે. છોકરી બ્લેક કલરના ચણિયા ચોલીમાં ખૂબ સુંદર લાગી રહી છે. અને સાથે સાથે છોકરીના હાથના અને ચહેરાના એકપ્રેશન પણ જબરદસ્ત આપી રહી છે. થોડા સમયમાં આ નાના ડાન્સ વિડીયો લાખો લોકોના દિલ જીતી લીધા હતા.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Manisha Sati (@manishasati17)

લોકોએ વ્યક્ત કરી પોતાની પ્રતિક્રિયા

વાઇરલ વિડીયોમાં ડાન્સ કરતી છોકરીનો ડાન્સ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે,અને વિડીયો વારંવાર જોઈ રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર manishasati17 નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ ડાન્સ વિડિતોને અત્યાર સુધીમાં લાખો હજારો લોકોએ જોયો છે અને 1 લાખ કરતાં વધુ લાઇક્સ મળી છે. ઘણી વ્યક્તિએ કોમેન્ટમાં પોતાનો અભિપ્રાય અપિયો છે એક યુઝરે લખ્યું છે ‘ ફાયર ડાન્સ’,તો બીજા યુઝરે લખ્યું ‘ આપને તો આગ લગાદી’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *