પત્નીને નથી મળતો સંતોષ તો અપનાવો આ ઘોડા જેવો ઉપાય..

મિત્રો આપણે સૌવ જાણીએ છીએ છે વર્ષો થી અંગત પળો માંટે સંતોષ આપવો એ પુરુષ ની જવાબદારી છે. અને આ જ માટે મહિલાઓ ક્યારે પણ અંગત પળો ની પહેલ મહિલાઓ નથી કરતી. એને લાગે છે કે આ પુરુષો ની જવાબદારી છે. અને સાથે જ તેને એવો ડ-ર પણ હોય છે કે અંગત પળો ની પહેલ કરશે તો પતિ ને એના ચ-રિત્ર ઉપર વાંધો થશે. આવા ધાણા કારણો ને લીધે મહિલાઓ અંગત સુખ ઠી વંશીત રહી જતી હોય છે. તો આજે આપણે એના વિચે વાત કરવા ના છીએ.

Advertisement

મિત્રો નિષ્ણાતો કહે છે કે કોઈ પુરુષ માટે પોતાના પાર્ટનરને મલ્ટિપલ આનંદ, તન મનથી તરબોળ કરી દેતી અંગત લાઈફ માણવી તે મહત્ત્વની હોય છે. અંગત લાઈફમાં 3 મિનિટ સુધી રત રહેવું ખૂબ જ સુંદર હોય છે. જો તમારી પાર્ટનર તમારા અંગત વર્તણૂંકથી ખુશ અને સંતુષ્ટ હોય છે તેનાથી બીજી કોઈ ઉત્તમ બાબત નથી હોતી. જો 3 મિનિટના શરીર સુખમાં તમારી પાર્ટનર ખુશ થઈ જાય છે તો તે જ તમારી સંતુષ્ટ લાઈફ છે. અહીં તમને કેટલીક ટિપ્સ બતાવીએ છીએ જેનાથી તમે તમારી અસંતુષ્ટ અંગતલાઈફને બહેતર પણ બનાવી શકો છો.

પુરુષો ઘણી વાર પિલો ટોકની અવગણના કરતા હોય છે. તેમને લાગે છે કે વાત કરવી એ ચું@બન જેટલું મહત્વનું નથી હોતું. ખરેખર જો તમે શરીર સુખનો આનંદ માણવા માગતા હોવ તો તેની શરૂઆત પહેલાં પીલો ટોક અવશ્ય અપનાવો. ઓશીકા પર માથું રાખીને સૂતા સૂતાં બંને એકબીજા સામે જોઈને અંગત વાતોનો આનંદ લો. તેનાથી તમને બંને એકદત એક્સાઈટ થઈ જશો. અને તમારા જીવનસાથીને શું પસંદ હોય છે. તે શું ઈચ્છે છે તેની કલ્પનાઓનું શું છે. વગેરે વાતો કરતાં કરતાં ધીમે ધીમે ચું@બન તરફ અને પછીથી તેના ઓ@ર્ગે ઝમ સુધી પહોંચી શકો છો.

મોટાભાગના પુરુષો તેમની અંગત લાઇફની ચર્ચા બીજા કોઈ સાથે કરવાનું પસંદ નથી કરતા હોતા. તેથી જ તેમના મનમાં ઘણી બધી ગેરસમજો વધવા લાગતી હોય છે. તેમને લાગે છે કે અન્ય લોકો ખૂબ જ સારી અંગત લાઇફ માણી રહ્યા છે, પરંતુ હું કંઇક સારું કરી શકતો નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મોટાભાગના લોકો 10 દિવસમાં એકવાર શરીર સુખ કરે છે, જો તમને આવું થાય છે, તો તમે ચિંતા કરશો નહીં અને આ ગેરસમજમાંથી બહાર નીકળી આ સમયગાળો ઘટાડવાનો પણ પ્રયાસ કરો. 10 દિવસમાં એક વખત શરીર સુખ એન્જોય કરો છો તો પણ કંઈ વાંધો નથી હોતો.

જો તમે પોઉન લાઇફ સાથે તમારી અંગત લાઇફની તુલના કરો છો, તો તમે ક્યારેય ખુશ નહીં જ થાવ. પોઉન ઇન્ડસ્ટ્રીનું કામ લોકોનું મનોરંજન કરવાનું હોય છે. પોઉન વીડિયો તૈયાર કરવા માટે વિવિધ દવાઓનો આશરો પણ લેતા હોય છે. જેના લીધે આટલા મોટા અને લાંબા વીડિયો શૂટ થતા હોય છે. એક ફિલ્મ જેવું ગણો તો તેનું શૂટિંગ – ફિલ્મનું શૂટિંગ એક સાથે કરવામાં આવતું નથી હોતું, તેમાં ઘણાં જુદા જુદા શોટ્સ હોય છે. તેમાં દર્શાવેલા સ્ટન્ટ ક્યારેય તમારા પાર્ટનર પર ન કરો. અને ન તેવી આશા રાખો કે તમારો પાર્ટનર પોઉનમાં છે તેવું બધું જ તમારા માટે કરે.

મોટા ભાગના પુરુષો પોતાના લી@ગ ની સાઈઝ – લંબાઈને લઈને કન્ફ્યૂઝનમાં રહેતા હોય છે. તેમને ડર રહેતો હોય છે કે ક્યાંક તેમની પાર્ટનર અસંતુષ્ટ ન રહી જાય. અને કારણ કે એવું થયું તો તેમની અંગત લાઈફ નિરશ બની જશે. પરંતુ આ વાત સમજવાની જરૂર છે કે લીગ ની સાઈઝનું એટલું મહત્ત્વનું નથી હોતું જેટલું તમારા બંનેનું શરીર સુખ માટેનું એક્સાઈટમેન્ટ. સાઈઝને સાઈડ પર રાખો, પરંતુ બંનેને જો શરીર સુખમાં આનંદ આવતો હોય તો પછી શું ફરક પડે છે. લી@ગ નાનું હોય કે મોટું, તમારી શું સાઈઝ છે તે નહીં પરંતુ પાર્ટનરને કેટલો આનંદ આવે છે તેના પર ધ્યાન આપવું જોઈએ .

દરેક પુરુષને સ્ત્રીઓના અવયવો વિશે જાગૃત હોવું જરૂરી હોય છે. આનાથી બંનેને શરીર સુખમાં વધુને વધુ આનંદ આપે છે અને અંગત જીવનને વધુ સારી બનાવે છે. તમારે બંનેને એકબીજાના સંવેદના ત્મક ભાગો વિશે જાગૃત રહેવાની જરૂર હોય છે. તે તમારી અંગત લાઇફમાં એક અલગ જ અહેસાસ કરાવે છે. જો તમે આ યુક્તિનો પ્રયાસ કરો છો, તો તમારી અંગત લાઇફ ચોક્કસ એક્સાઈટેડ અને રોમાંચક બની રહેશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *