છોકરીની માસૂમ અદાઓ જોઈ તમારે નજર હટાવી થઈ જશે મુશ્કેલ, વિશ્વાસ ના આવે તો જુવો વિડીયો

આજના આ સમયમાં લોકોને પોતાનું ટેલેન્ટ બતાવવા માટે ઇન્ટરનેટ એ ખૂબ સારું માધ્યમ કહી શકાય. લોકો પોતાની કળાને નાના નાના વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે અને ક્યારેક તે ખૂબ વાઇરલ થઈ જતાં હોય છે. આજે લોકો ફિલ્મસ્ટારે કરેલા ડાન્સ સ્ટેપ ફોલોવ કરતાં હોય છે અને અમુક લોકો તો આવો ડાન્સ કરીને હિરોઈનોને પણ ટક્કર આપતા હોય છે. આવો જ એક ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

છોકરીએ જોરદાર ડાન્સ કરી હિરોઈનોને આપી ટક્કર

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો ડાન્સનો છે જેમાં એક છોકરી ઘરની અગાસી પર પિન્ક કલરની સાડી પહેરી ખૂબ જોરદાર ડાન્સ કરી રહી છે. અક્ષય કુમારનું ફેમસ ‘ બુર્જ ખલીફા ‘ સોંગ પર જોરદાર ડાન્સ કરીને છોકરીએ હજારો લોકોના દિલ જીતી લીધા છે. વિડીયોમાં છોકરી આ સોંગ પર કમાલના એક્સપ્રેશન આપે છે અને તે સાડીમાં ખૂબ સુંદર દેખાય રહી છે.

જુવો વિડીયો :

છોકરીએ જોરદાર ડાન્સ કરી જીત્યું લોકોનું દિલ

વાઇરલ આ વિડીયો માં છોકરીએ જે એક્સપ્રેશન સાથે ડાન્સ કર્યો છે તે જોઈને કેટલાય લોકો તેના દિવાના બની ગયા છે. આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે અને તે વારંવાર જોઈ રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો છે અને અપલોડ થતાંની સાથે જ ખૂબ વાઇરલ થયો છે. આ વિડીયોને 33 હજાર કરતાં પણ વધારે લોકોએ પસંદ કર્યો છે અને તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *