લગ્નમાં અચાનક જ એવું તો શું થયું કે બંને પક્ષ આવી ગયા સામ-સામે..

દરેક લગ્નમાં એવા કિસ્સા જરૂર થતાં હોય છે જે ઘણા વર્ષો સુધી યાદ રહે છે. આ દિવસોમાં વીડિયો બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં લગ્નોના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક મજેદાર ફની વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને તમે પેટ પકડી  હસશો.

મહેમાનો અચાનક રમવાના મૂડમાં આવ્યા 

દરેક લગ્નમાં વિવિધ પ્રકારના લોકો આવે છે. તેમનાથી જ લગ્નની સુંદરતા વધે છે. આ લગ્નની વિડીયોમાં વરરાજા અને લગ્નની વિધિઓ પૂર્ણ કર્યા પછી મંદિરની બહાર જમીન પર પૂજા કરી રહ્યા છે. તેનો પરિવાર અને નજીકના સંબંધીઓ તેની આસપાસ બેઠા છે. પછી કેટલાક લોકો બે જૂથોમાં વહેંચાય છે અને કપડા પર પોતાનો હક મેળવવા માટે લ-ડે છે.

કન્યા ઉપર માણસ પડ્યો

આ અદ્ભુત રમતના પ્રકરણમાં બંને વર્ગના લોકો કંઈપણ વિચાર કર્યા વગર ખેલ ચાલુ કરે છે. આ ઝપા-ઝપીમાં એક માણસ અચાનક તેનું સંતુલન ગુમાવે છે અને કન્યા પર પડે છે. કન્યા અને વરરાજા પાસે બેઠેલો એક માણસ પણ બંનેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પોતે પડી જાય છે. વર અને કન્યાની સાથે ત્યાં હાજર તમામ લોકો હસી હસી ને બેહાલ થઈ જાઈ છે.

અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોએ આ વાયરલ વીડિયો જોયો છે. આ રમત અને કન્યા અને વરરાજાની હાલત જોઈને બધા ખૂબ હસી રહ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *