છોકરાએ હોટલમાં છોકરી સાથે કરી નાખી એવી હરકત, અને પછી છોકરીએ જે કર્યું…

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક યુવક છોકરીના પાછળથી ખુડસી ખસેડી અને પછી જે થયું…

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો હોટલમાં છોકરી સાથે કરે છે એવી હરકત કે જોઈને તમે પણ દંગ રહી જશો. આ વિડીયો માં તમને એક છોકરો લોકોની સાથે મજાક કરતો જોવા મળશે, આ છોકરો રસ્તે ઊભેલા લોકો જ્યારે ખુરશી પર બેસવા જાય છે ત્યારે તે ખુરશી પાછળથી ખસેડી લે છે અને પછી જે થાય છે તે જોઈને તમી પણ પેટ પકડીને હસવા લાગશો.

આ પછી યુવક એક હોટલ માં જાય છે અને ત્યાં એક છોકરી નાસ્તો લઈને જેવી ખુરશી પર બેસવા જાય છે ત્યારેજ આ છોકરો તેની ખુરશીને ખેચી લે છે અને છોકરી પડી જાય છે અને પછી છોકરો ત્યાંથી જતો રહે છે અને છોકરી આજુબાજુ જોવે છે અને તે વિચારમાં પડી જાય છે, આમ જ આ છોકરો બીજા લોકો સાથે પણ આવુજ કરે છે. વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો…

આ વિડિયોને હાલ 5 લાખથી વધુ વ્યૂ મળી ચૂકયા છે અને 28 હજારથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ છોકરો જાહેર રસ્તામાં છોકરીઓ સાથે આવી હરકત કરે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *