છોકરીએ નોરા ફતેહીના સોંગ પર એવો જબરજસ્ત ડાન્સ કર્યો કે જોઈને તમારી આંખો ખૂલી જ રહી જશે, જુવો વિડીયો

અત્યારે જ્યાં જોવો ત્યાં લોકો ડાન્સ કરતાં હોય છે એમાં પણ અત્યારે નોરા ફતેહી ડાન્સની દુનિયામાં ખૂબ ચર્ચામાં છે. નોરા ફતેહીનું સોંગ રીલીઝ થતા જ તેના વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા હોય છે. સાથે સાથે તેનો ડાન્સ પણ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. અને લોકો તેના સોંગ પર ડાન્સ કરી તેના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. હમણાં જ તેનું નવું ‘ નાચ મેરી રાની ‘ સોંગ રીલીઝ થતા તેના વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યા છે જેમાં એક આ વિડીયો પણ છે.

છોકરીએ ‘નાચ મેરી રાની’ સોંગ પર કર્યો ડાન્સ

વિડીયો જોતાં જણાય છે કે છોકરીપિન્ક કલરનું ટી-શર્ટ અને બ્લેકઝિન્સ પહેરી નોરા ફતેહીના ‘ નાચ મેરી રાની ‘ સોંગ પર જોરદાર ડાન્સ કરી રહી છે. છોકરી ડાન્સ કરવા માટે ખૂબ સુંદર તૈયાર થઈ છે. તેણે પોતાના માથાના વાળમાં ખૂબ સુંદર હેરસ્ટાઇલ લીધી છે. છોકરીએ ડાન્સના સ્ટેપ એટલા જોરદાર આપ્યા છે કે લોકો પોતાની નજર હટાવી નથી શકતા. છોકરીના ચહેરા પરના કમાલના એક્સપ્રેશન લોકોને દિવાના બનાવી રહ્યા છે. તેની કાતિલ અદાઓએ લાખો લોકોના દિલો પર રાજ કરી લીધું છે.

જુવો વિડીયો :

ડાન્સમાં નોર ફતેહઈને આપી ટક્કર

વાઇરલ ડાન્સ વિડીયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. છોકરી હૂબહૂ નોર જેવો જ કમાલનો ડાન્સ કરી રહી છે. તેના ડાન્સ સ્ટેપ અને કાતિલ અદાના લોકો દિવાના બની ગયા. છોકરીનો ડાન્સ જોઈને નોરની પણ આંખો ખૂલી રહી જશે. આ ડાન્સ વિડીયો ઇન્સ્ટરગ્રામ રીલ્સ પર sonali_kaintuta_ official નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે .લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. ‘ અતિ સુંદર’,’લાઇક હિરોઈન’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *