આ બ્લેક ફૂલજડીએ ફેમસ ‘ કુસુ કુસુ ‘ સોંગ પર એવો જોરદાર ડાન્સ કર્યો કે જોઈને નોરા પણ હેરાન રહી જશે, જુવો વિડીયો

આજકાલ સોશિયલ મીડિયાના સમયમાં દરેક લોકોને ફોટા અને વિડીયો અપલોડ કરવું ગમે છે. આજે નાના વિડીયો બનવાનું ચલણ ખૂબ વધી ગયું છે લોકો ઇન્સ્ટાગ્રામ રિલ્સ બનાવી પોતના વિડીયો શેર કરતાં હોય છે. લોકો રિલ્સ જોવાનું ઘણું પસંદ કરે છે. અમુક લોકો ડાન્સ પણ એવો જોરદાર કરતાં હોય છે કે કોઈ ફિલ્મસ્ટાર ને પણ ટક્કર આપે છે. આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેના વિશે આ લેખમાં જણાવીશું.

છોકરીએ ‘ કુસુ કુસુ ‘ સોંગ પર આપ્યું જોરદાર એક્સપ્રેશન

વિડીયો જોતાં જણાય છે કે છોકરી બ્લેક કલરના કપડાં પહેરી નોરા ફતેહીના ફેમસ સોંગ ‘ કુસુ કુસુ ‘ પર પોતાના એક્સપ્રેશન આપી રહી છે. છોકરીએ  ડાન્સમાં એટલા જોરદાર એક્સપ્રેશન આપ્યા છે કે તેને જોઈને નોરા પણ હેરાન રહી જશે. તેની કાતિલ અદાઓ જોઈને કેટલાય લોકો પાણી પાણી થઈ ગયા છે. બ્લેક કલરના કપડામાં છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. વિડીઓમાં છોકરી ખૂબ ઉત્સાહ સાથે ડાન્સ કરે છે. તેના હાવભાવ લોકોને ખૂબ પસંદ આવ્યા છે.

જુવો વિડીયો : 

 

View this post on Instagram

 

A post shared by Nisha Neha (@nishanehanayak)

છોકરીએ ડાન્સમાં આપી નોરાને પણ ટક્કર  

આ વિડીયોમાં છોકરીએ કમાલના એક્સપ્રેશન આપ્યા છે જે લોકોને ઘણા પસંદ આવ્યા છે. ડાન્સ કરતી છોકરીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવેલો આ વિડીયો ને અત્યાર સુધીમાં 50 હજાર કરતાં વધારે લાઇક મળી ચૂકી છે. તેના પર એક વ્યક્તિએ પોતાની પ્રતિક્રિયા આપતા કમેન્ટમાં ‘ વંડરફૂલ ડાન્સ ‘ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *