છોકરા છોકરીએ ડીજે પર એવા ઠુમકા લગાવ્યા કે જોઈ ને તમારી આખો પોળી થઈ જશે..

આજકાલ લગ્નમાં ડીજે ના હોય એવું તો ભાગ્યે જ બને, લોકો લગ્નમાં ઘણા બધા અગાઉથી પ્લાનીંગ કરતાં હોય છે આ બધી પળો તે કેમેરામાં કેદ કરતાં હોય છે. અને સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. લગ્ન પસંગ ના વિડીયો લોકોને ખરેખર ખૂબ પસંદ આવતા હોય છે અને વારંવાર જોવાનું પસંદ કરતાં હોય છે.

સ્ટેજ પર મચાવી ડાન્સ ની ધમાલ

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડીયો એક લગ્ન પ્રસંગનો છે. જેમાં એક છોકરી અને છોકરો સ્ટેજ પર ડાન્સ કરતાં જોવા મળે છે. જોરદાર ડાન્સ જોઇને અન્ય લોકો પણ ડાન્સ કરવા માટે સ્ટેજ પર આવે છે. ખરેખર ડીજે ફ્લોર પર ડાન્સની ધમાલ મચાવી રહ્યા છે જે આ વાઇરલ વિડીયોમાં જોઇ શકાય છે.

જુવો વિડીયો :

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

લગ્ન પ્રસંગનો ડાન્સનો આ વિડીયો સોશિયલ મડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે, આ વિડીયોને 100 કરોડ લોકોએ પસંદ કર્યો છે. તેમજ ઘણા લોકોએ પોતાની અભીવયક્તિ રજૂ કરી છે, એક વ્યક્તિ કહ્યું ‘ જોરદાર પરફોર્મન્સ ‘ લોકો આ વિડીયો વરંવાર જોઇ રહ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *