ભારતમાં એક એવુ ગામ પણ છે જ્યા દેહ વેપારને માનવામાં આવે છે પારિવારિક વ્યવસાય

સમગ્ર ભારતમાં વે-શ્યાવૃત્તિને ગુ-નો માનવામાં આવે છે, એવી બહુ ઓછી મહિલાઓ છે જેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી વે-શ્યાવૃત્તિનાં ધંધામાં આવી છે. આ કામ સાથે સંકળાયેલી મોટાભાગની મહિલાઓ એવી છે કે કાં તો તેની કોઈ મજબૂરી છે અથવા અજાણતાં તેને આ કામમાં ધકેલી દેવામાં આવી છે.

જો કે અહી તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એક એવું ગામ પણ છે જ્યાં યુવતીઓ દે-હ વેપારને તેમનો વ્યવસાય માને છે. આ ગામમાં, જ્યારે છોકરી 10 વર્ષની થાય છે, ત્યારે તેને વે-શ્યાવૃત્તિનાં ધંધામાં ધકેલી દેવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં એક આવા જ સમુદાયનાં લોકો છે જે વે-શ્યાવૃત્તિને તેમનો પારિવારિક વ્યવસાય માને છે. એક અહેવાલ મુજબ, અહીં માતા-પિતા તેમની છોકરીઓને માત્ર 12 વર્ષની ઉંમરે વેપારીઓની પાસે મોકલવાનું શરૂ કરી દે છે, જેના માટે તેમને દસ હજાર રૂપિયા સુધીની રકમ મળે છે. આ ગામમાં છોકરીઓ દિવસનાં દોઢ હજારથી બે હજાર રૂપિયા સુધીની કમાણી કરે છે.

જયપુરનાં ભરતપુરમાં પણ આવી જ વસ્તી છે જ્યાં આવા લોકો રહે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં આવા ઘણા વિસ્તારો છે જ્યાં આવા ગુ-નાઓ થાય છે. દે-હા વેપારથી જોડાયેલી આ છોકરીઓની માનીએ તો અહી તમામ મહિલા દસ હજારથી વધુ કમાઈ શકતી નથી. ઘણા લોકોનું એવુ પણ કહેવુ છે કે, આવા કાર્યોમાં છોકરીઓને જબરદસ્તી ધકેલી દેવામાં આવે છે અને તેમને દે-હ વ્યાપારનો આ ગુ-નો કરાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *