અમે 4 વર્ષમાં 700થી વધારે વખત સ-માગમ કર્યું, શું ભવિષ્યમાં કોઈ સમસ્યા થઈ શકે?

સવાલ : મારા લગ્ન આજથી 6 વર્ષ પહેલા થયા અને આજે અમારો 3 વર્ષનો દીકરો છે. મને પત્ની સાથે ખૂબ સારું બને છે અને અમારું ખુશ તેમજ સફળ લગ્ન જીવન જોઈને લોકો અમારા પર ઈર્ષ્યા કરે છે. હું અને મારી પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.

મારા લગ્ન પહેલા હું ક્યારેય કોઈ સ્ત્રીના સંપર્કમાં નહોતો આવ્યો અને મારી કોઈ ગર્લફ્રેન્ડ પણ નહોતી. પણ, હવે મને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે લગ્ન પહેલા મારી પત્નીના 3 બોયફ્રેન્ડ હતા, તે લોકો સાથે મારી પત્નીના શા-રીરિક સં-બંધો પણ હતા. અમારા લગ્ન સમયે મારી પત્ની વ-ર્જિન પણ નહોતી. હાલ, મારી પત્ની તેના કોઈ પુરુષ મિત્રોની સાથે સંપર્કમાં નથી.

પણ, જ્યારે મને મારી પત્નીના ભૂતકાળ વિશે ખબર પડી ત્યારથી મને ઊંઘ આવી રહી નથી અને હું ચિંતામાં છું. હું શું કરું? શું મારે છૂટાછેડા લેવા જોઈએ?

જવાબ – શું આપણે ભૂતકાળ બદલી શકીએ છીએ? ના, ભૂતકાળ બદલવો શક્ય નથી. કેટલાંક લોકોને ભૂતકાળમાં સં-બંધો રહેલા હોય છે, જ્યારે કેટલાંક લોકો ભૂતકાળમાં આ પ્રકારની રિ-લેશનશિપમાં આગળ વધતા નથી. આ દરેક વ્યક્તિની અંગત પસંદગી છે અને કોઈના ભૂતકાળની વાતો આધારે તેના ચરિત્ર અંગે ટિપ્પણી કરી શકાય નહીં.

સવાલ : મારી ઉંમર 23 વર્ષની છે અને મારી ગર્લફ્રેન્ડની ઉંમર 21 વર્ષની છે. અમે અમારી સ-માગમલાઈફને ખૂબ એન્જોય કરીએ છીએ. હાલમાં જ મેં ધ્યાન આપ્યું તો જાણ થઈ કે અમે પાછલા 4 વર્ષમાં 700થી વધારે વખત સ-માગમ કર્યું છે.

જવાબ : તમે સ-માગમનો જે આંકડો બતાવ્યો છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તમે સ-માગમમાં વધારે ઈન્વોલ્વ છો. તમારે બંનેએ સેક્શુઅલ હેલ્થને જાળવી રાખવા માટે એક વાર ડોક્ટર પાસે જઈને ચર્ચા કરવી જોઈએ. કોઈપણ કામને જરૂર કરતા વધારે કરવાથી ભવિષ્યમાં પરેશાનીનું કારણ બની શકે છે. આ વિશે આગળ તમારા ડોક્ટર જ યોગ્ય માર્ગદર્શન આપી શકશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *