છોકરીએ હરિયાણવી સોંગ પર શાનદાર કર્યો ડાન્સ, જુવો વાઇરલ વિડીયો

આજના ઝડપી સમયમાં લોકો ફેમસ થવાનો પ્રયત્ન કરતાં હોય છે. એ માટે લોકો સોશિયલ મિદિયા પર વધુ એક્ટિવ રહે છે. લોકો પોતાનું ટેલેન્ટ ઈન્ટરનેટ દ્વારા આખી દુનિયાએ દેખાડી શકે છે. એમ પણ સોશિયલ મીડિયા પર ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થતાં હોય છે. અલગ અલગ સોંગ પર કમાલના એક્સપ્રેશન અને જબરદસ્ત ડાન્સ સ્ટેપ ના ડાન્સ વિડીયો લોકો બનાવતા હોય છે. એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

જોરદાર એકપ્રેશન અને કમાલના ઉત્સાહથી કર્યો ડાન્સ

વાઇરલ આ વિડીયો એક છોકરીનો ડાન્સ વિડીયો છે. જે પોતાના ઘરના આંગણામાં સફેદ કલરનો ડ્રેસ પહેરીને હરિયાણવી સોંગ પર જબરદસ્ત એકપ્રેશન સાથે ખૂબ સારો ડાન્સ કરી રહી છે.ડાન્સ કરતી છોકરીના ચહેરા પર સુંદર સ્માઇલ છે , અને છોકરીએ પોતાના વાળ ખુલ્લા રક્યા છે જે ખૂબ સારા લાગી રહ્યા છે. ફેમસ હરિયણવી સોંગ પર છોકરીનો ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો અને જમકાર વાઇરલ થયો .વીડિયોમાં શાનદાર ડાન્સ કરવા ઉપરાંત છોકરીએ બેસ્ટ એક્સપ્રેશનથી પણ લોકોનું દિલ જીતી લીધું છે.

જુવો વિડીયો :

જમકાર વાઇરલ થયો વિડીયો

આમ તો સોશિયા મીડિયા પર ડાન્સ વિડીયો ખૂબ મોટા પ્રમાણમાં અપલોડ થતાં હોય છે . પરંતુ અમુક ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થતાં હોય છે. તો આ ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે . લોકો વિડીયો વારંવાર જોઈ રહ્યા છે. આ ડાન્સ વિડીયો યૂટ્યૂબ પર ‘ડાંસ વિથ અલીશ’ નામની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો અત્યાર સુધીમાં 32 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.લોકોએ કોમેન્ટમાં પોતાની સપ્રદ પ્રતિક્રિયા આપી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *