છોકરીએ સ્ટુડીયોમાં હિન્દી સોંગ પર એવું જોરદાર એક્સપ્રેશન આપ્યું કે જોઈને તમે પણ દિવાના બની જશો, જુવો વિડીયો

આજકાલ સોશિયલ મીડિયા પર અઢળક વિડીયો અપલોડ થાય છે. તેમાં પણ નવા આવેલા સોંગ પર તો એટલા વિડીયો બને છે કે સોંગ ફેમસ થઈ જાય છે. દરેક વ્યક્તિને સોંગ સાંભળવાનો અને તેના પર ડાન્સ કરવાનો પસંદ હોય છે. અત્યારે ફિલ્મોમાં જૂના સોંગનો ટેન્ડ ખૂબ જ ચાલી રહ્યો છે તેના પર વિડીયો પણ એટલા જ બને છે. ઈન્ટરનેટ પર ‘કોઈ સહેરી બાબુ’ સોંગ ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. આ સોંગ પર ડાન્સ કરતી એક છોકરીનો વિડીયો વાઇરલ થયો છે જેના વિશે આજે તમને જણાવીશું.

છોકરીએ ‘ કોઈ સહેરી બાબુ ‘ સોંગ પર કર્યો જબરજસ્ત ડાન્સ 

વિડીયોમાં છોકરી એક સ્ટુડિયોમાં ફેમસ સોંગ ‘કોઈ સહેરી બાબુ’ પર જોરદાર એક્સપ્રેશન આપી રહી છે. સોંગ શરૂ થતાં જ તે ખૂબ ઉત્સાહ સાથે ડાન્સની શરૂઆત કરે છે. સાથે જ લોકોને તેના ચહેરા પરના એક્સપ્રેશન અને તેની  માસુમિયત ખૂબ પસંદ આવી છે. ચશ્મા પહેરેલી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે તેને જોતાં લાગે છે કે તે ખૂબ ખુશ છે. છોકરીના આ ડાન્સનો આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

જુવો વિડીયો : 

 

View this post on Instagram

 

A post shared by TMT – INDIA (@tmtstudioindia)

ડાન્સમાં જોવા મળી તેની માસુમિયત  

વિડીયોમાં ડાન્સ કરી રહેલી છોકરીના ચહેરા પર માસુમિયત જોવા મળે છે તે જેને લોકોએ ઘણી પસંદ કરી છે. છોકરીના ડાન્સનો આ વિડીયો ઘણા લોકોએ જોયો છે અને તેના પર અત્યાર સુધીમાં 4 હજાર કરતાં વધારે લાઇક મળી ચૂકી છે. લોકોએ આ વીડીયો ઘણો શેર કર્યો છે અને તેના પર પ્રતિક્રિયા આપતા લોકોએ તેની માસૂમ અદાના વખાણ કર્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *