છોકરીએ હિન્દી સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, જુવો વાઇરલ વિડીયો

સોશિયલ મીડિયા પર ઘણા લોકો પોતાનું ટેલેન્ટ બતાવતા હોય છે અને તેમા ઘણા વ્યક્તિ ફેમસ થઈ જતાં હોય છે. લોકોને આજકાલ સોશિયલ મીડિયાની એટલી આદત પડી ગઈ છે કે વ્યક્તિ મોટા ભાગનો ટાઈમ તેમાં પસાર કરે છે. જેમાં ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર લોકો અઢળક વિડીયો અપલોડ કરતાં હોય છે. જેમાં ખાસ કરીને ડાન્સના વિડીયો વધારે જોવા મળે છે. આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો હમણાં ઘણો વાઇરલ થયો છે.

‘પેરો મે બંધન હે‘ સોંગ પર કર્યો જબરજસ્ત ડાન્સ

આ વિડીયોમાં એક છોકરી સુંદર ડ્રેસ પહેરી ડાન્સ કરતી જોવા મળે છે. વિડીયો જોતાં લાગી રહ્યું છે કે છોકરી ડાન્સ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે, ડાન્સ દ્વારા છોકરી પોતાનું ટેલેન્ટ બતાવી રહી છે. વિડીયોમાં ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. છોકરીના ચહેરા પરની મસુમિયત લોકોએ ખૂબ પસંદ આવી છે અને તેના ચહેરા પર ઘણી ખુશી જોવા મળી છે. જે આ વિડીયોમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by durga jha (@durgajha576)

છોકરીએ ડાન્સમાં આપ્યા કમાલના એક્સપ્રેશન

વાઇરલ આ વિડીયોમાં છોકરી ફેમસ સોંગ ‘ પેરો મે બંધન હે ‘ પર જોરદાર એક્સપ્રેશન આપે છે. તેના ચહેરા પરના હાવભાવે હજારો લોકોના દિલ જીતી લીધા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો 13 હજાર કરતાં વધુ લોકોએ પસંદ કર્યો છે અને કોમેન્ટ દ્વારા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. તેમાં એક વ્યક્તિએ કેપ્શનમાં ‘ સુંદર ડાન્સ ડાન્સ ‘ લખ્યું છે તો ઘણા લોકોએ ડાન્સના વખાણ કર્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *