છોકરીએ પેટ્રોલ પંપ પર કર્યું એવું કામ, તમે પણ જોઈને ચોંકી જાશો

છોકરીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ આવી છે તે દરેક કામ કરવા સક્ષમ બની છે. સોશિયલ મીડિયાના સમયમાં આજે દરેક પળો શેર થતી હોય છે જેમાં ખાસ કરીને છોકરીઓ આવી ઈચ્છાઓ વધારે રાખતી હોય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.

છોકરીએ પેટ્રોલ પંપ પર કર્યું આવું કામ

આ વિડીયો જોઈને તમને નવાઈ લાગશે, વાઇરલ આ વિડીઓમાં એક છોકરી જે તૈયાર થઈને પેટ્રોલ પંપ પાસે આવે છે અને જાતે જ ગાડીમાં પેટ્રોલ પૂરે છે. પેટ્રોલ પૂરતી વખતે તે આ પળો કેમેરામાં કેદ કરે છે અને કેમેરા સામે જોઈને ચહેરા પર સરસ સ્માઇલ આપે છે. ખરેખર આ કાર્ય કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. આ વિડીયો જોયા બાદ ચોક્કસપણે તમને નવાઈ લાગશે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Lipi Thejaswi (@lipithejaswi)

વિડીયો જોઈ લોકોએ કર્યા વખાણ

છોકરીએ કરેલા આ કાર્યના લોકોએ વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાઇરલ થયો છે, ઘણા લોકોએ આ વિડીયો જોયો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. લોકોને વિડીયો ઘણો પસંદ આવ્યો છે અને આ વિડીઓને દોઢ લાખ કરતાં પણ વધારે વખત પસંદ કરવામાં આવ્યો છે. ઘણા વ્યક્તિએ આ વિડીયો પર સારી કોમેન્ટો આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *