છોકારીએ હિન્દી સોંગ પર એવા ઠુમકા લગાવ્યા કે જોઈને તમે પણ જુમાવા લાગશો, જુવો વિડીયો

અત્યારે નાના- મોટા બધી જ ઉંમરના લોકો સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વિડીયો અપલોડ કરતાં હોય છે. એટલે મોટા ભાગનો સમય લોકો સોશિયલ મીડિયા પર પસાર કરતાં હોય છે. એમા પણ ડાન્સના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ હંગામો મચાવી રહ્યા છે. લોકો ડાન્સ વિડીયો અપલોડ તો ઘણા કરતાં હોય છે. પરંતુ એ વિડીયોમાં કયા સોંગ પર ડાન્સ કરવામાં આવ્યો છે એ લોકો વધુ પસંદ કરતાં હોય છે. આવો જ એક ડાન્સ વિડીયો છે. જેમાં એક છોકરી હિન્દી ફેમસ સોંગ પર ડાન્સ કરી રહી છે.

છોકરીએ આંખો દ્વારા આપ્યા જોરદાર એકપ્રેશન

વાઇરલ આ ડાન્સ વિડીયો એક છોકરીનો છે. જે હિન્દી ફેમસ સોંગ ‘ બાબુજી જરા ધીરે ચાલો ‘ પર ડાન્સ કરી રહી છે. વિડીયો જોતા હણે છે કે છોકરી પોતાના ઘરની અગાસી પર સુંદર લાલ કલરની છોલી પેરીને ડાન્સ કરી રહી છે. જે ખૂબ સુંદર લાગી રહી છે. છોકરીના ચહેરા પર જોરદાર એકપ્રેશન જોઈ શકાય છે. છોકરી આંખોના એકપ્રેશન કમાલના આપી રહી છે. છોકરીનો જબરદસ્ત ડાન્સ લોકોને ખૂબ પસંદ આવ્યો. છોકરીના જબરદસ્ત એકપ્રેશન અને કતીલાના અદા જોરદાર ડાન્સ ઠુમકા પર લોકો દિવાના થઈ ગયા .

જુવો વિડીયો :

જમકાર થયો વિડીયો વાઇરલ

છોકરીનો ફેમસ સોંગ પર ડાન્સ લોકોને ખૂબ પસંદ આવ્યો . છોકરી ખૂબ ઉત્સાહ સાથે ડાન્સ કરી રહી છે જે લોકોને ડાન્સ વિડીયો જોવા માટે ઉત્સુક બનાવે છે. આ વિડીયો યૂટ્યૂબ પર’ મેઘના છટલી ‘નામની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 13 લાખ કરતાં વધુ વખત જોવાયો છે. ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાનો અભિપ્રાય આપ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *