દરિયાકિનારે છોકરીએ એવી ઘોડે સવારી કરી કે જોવા વાળાને પરસેવો છૂટી ગયો..
લોકો સોશિયલ મોડિયા પર નતનવા વિડીયો અપલોડ કરતાં હોય છે. જેમાં લોકો પોતાના શોખ મુજબ ડાન્સ વિડીયો, સ્ટંટ વિડીયો બનાવતા હોય છે.અત્યારે તો લોકો બહાર ફરવા, પ્રવાસ માટે જાય તો પણ તે લોકો તેણે ત્યાં માણેલી પળોને પણ વિડિયોમાં કેદ કરે છે. તો આવો જ એક છોકરીના ટેલેન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે .
ઘોડે સવારી કરતી છોકરી
વાઇરલ આ વિડિયામાં એક છોકરી ઘોડા પર બેઠી છે. જેમાં ઘોડો ખૂબ જ તેજ દોડી રહ્યો છે. ઘોડો ફૂલ તેજી સાથે દોડી રહ્યો છે અને તેના પર બેસેલી છોકરી જરા પણ ડરી રહી નથી. વિડિયામાં છોકરી દરિયાકિનારે ઘોડે સવારી કરી રહી છે. છોકરી પોતાના ચહેરા પર સ્માઇલ આપી રહી છે ઘોડા પર બેસેલી છોકરીને ઘોડાને પકડવા માટે દોરી પણ નથી તો પણ તે ઘોડો પર બેસી છે, અને ઘોડે સવારી કરી રહી છે . જે આ વિડિયામાં જોઈ શકાય છે.
જુવો વિડીયો :
View this post on Instagram
લોકોએ વ્યક્ત કર્યો પોતાનો અભિપ્રાય
વાઇરલ એક છોકરીનો ટેલેન્ટ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો .આ વિડીયો ઇન્સ્ટરગ્રામ રીલ્સ પર અપલોડ કરવામાં આવ્યો છે . જેમાં લોકોને આ નીડર છોકરીનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો. અને 10 લાખ કરતાં પણ વધુ લોકોને આ વિડીયો પસંદ આવ્યો છે. એક યુઝરે કોમેન્ટમાં કહ્યું ‘શું ટેલેન્ટ છે ‘. થોડી જ ક્ષણોના આ વિડિયોમાં છોકરીએ પોતાનું ટેલેન્ટ દેખાડિયું
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.