ભાભીએ ડાંસમાં આપ્યા કમાલના એક્સપ્રેશન, ડાન્સ જોઈને લોકો હેરાન રહી ગયા- જુવો વિડીયો

સોશિયલ મીડિયા પર આજકાલ ઘણા લોકો પોતાના ડાન્સના વિડીયો અપલોડ કરતાં હોય છે અને લોકો સાથે શેર કરતાં હોય છે. આજના વ્યસ્ત જિંદગીમાં લોકો નાના નાના વિડીયો જોવાનું વધારે પસંદ કરે છે. તેમાં પણ ઘણી છોકરીઓ આવા ફિલ્મોમાં કરેલા ડાન્સ સ્ટેપ ફોલોવ કરતી હોય છે જે હિરોઈનોને પણ ટક્કર આપે છે. આવો જ એક ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.

છોકરીએ ડાન્સમાં આપી રવિનાને ટક્કર

વિડિયોમાં જોતા જણાય છે કે એક છોકરી બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડનના ફેમસ સોંગ ‘ટીપ ટીપ બરસા પાની ‘ પર જોરદાર એકપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીએ સુંદર બ્લૂ કલરની સાડી પહેરી છે જેમાં તે ગજબની સુંદર લાગી રહી છે. છોકરીના કમાલના એકપ્રેશન અને કાતીલાના અદા લોકોને ખૂબ પસંદ આવી રહી છે. થોડી સેકેન્ડનો આ ડાન્સ વિડીયો લાખો લોકોના દિલમાં વસી ગયો છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by PRINCY WILLSON 🌸 (@princy.willson)

લોકોએ ખૂબ પસંદ કર્યો આ ડાન્સનો વિડીયો

ફેમસ સોંગ પર કરેલો આ ડાન્સ લોકોને ખૂબ પસંદ આવ્યો છે અને લોકો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો છે અને આ વિડીયોને લાખો લોકોએ પસંદ કર્યો છે. વિડીયો જોઈને ઘણા લોકોએ પોતાની અભિવ્યક્તિ આપી છે જેમાં એક યુઝરે ‘ નાઇસ ડાન્સ ‘ લખ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *