આ છોકરીએ રેડ સાડી પહેરી સોંગ સાથે એવા એક્સપ્રેશન આપ્યા કે તમારી પણ આંખો ખૂલી રહી જશે, જુવો વિડીયો

ઈન્ટરનેટ પર ડાન્સના વિડીયો ધૂમ મચાવતા હોય છે. ખાસ કરીને છોકરીઓને ડાન્સનો શોખ વધારે હોય છે. વાઇરલ થતા ડાન્સના વિડીયો પણ મોટાભાગના છોકરીઓનાં જ હોય છે. ડાન્સના નાના-નાના વિડીયો જોવાનું લોકો વધારે પસંદ કરે છે. કોઈ વિડીયોમાં માસુમિયત જોવા મળે છે તો કોઈ વિડીયોમાં ધમાકેદાર ડાન્સ જોવા મળે છે. આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો હમણાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે જેના વિશે આજે આ લેખમાં જણાવીશું.

છોકરીએ મહિમા ચૌધરીના સોંગ પર આપ્યા એક્સપ્રેશન   

વિડીયો જોતાં જણાય છે કે છોકરી રેડ કલરની સાડી પહેરી મહિમા ચૌધરીનું ફેમસ ‘ અકસર ઇસ દુનિયા મે ‘ સોંગ પર પોતાના હાવભાવ વ્યક્ત કરી રહી છે. રેડ સાડીમાં એક્સપ્રેશન આપતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે તેના ચહેરા પર ખૂબ જ માસુમિયત જોવા મળે છે. તેના ચહેરા પરના એક્સપ્રેશન જોતાં લાગી રહ્યું છે કે તે ખૂબ ખુશ છે. છોકરીની માસૂમ અદાઓ લોકોને ખૂબ ભાવિ હતી. અને વિડીયો વારંવાર જોવા લાગ્યા હતા. લોકોએ આ વિડીયો ઘણો શેર પણ કર્યો છે.

જુવો વિડીયો :


છોકરીએ એક્સપ્રેશનમાં આપી મહિમા ચૌધરીને ટક્કર  

વાઇરલ વિડીયોમાં છોકરી પોતાની અદાઓથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. જેના પર ઘણી લાઇક પણ મળી ચૂકી છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેના પર એક વ્યક્તિએ કમેન્ટમાં ‘ લૂકિંગ વેરી બ્યુટીફુલ ‘ લખ્યું છે તો કેટલાક લોકોએ તેની માસુમિયતના વખાણ કર્યા છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *