સમાગમ દરમિયાન કરવો છે સંતોષ તો અપનાવો આ રીત

આપણે જાણીએ છીએ કે સે@ક્સ આજના વર્તમાન યુગમાં લોકોના દૈનિક જીવન કાર્યકાળમાં તેની જગ્યા બનાવી રહ્યો છે. જ્યાં યુવા હોય કે ટીનએજ લોકોમાં આ વાતને જાણવા માટે ખૂબ ઉત્સાહિત હોય છે અને તે અંગે વધારે જ્ઞાન મેળવવા માંગતા હોય છે. જ્યારે ઘણા લોકો વિચારે છે કે સે@ક્સ દરમિયાન પા-ર્ટનરને કેવી રીતે સંતુષ્ટ કરી શકાય.

સે@ક્સ પુરૂષો માટે જ નહીં પરંતુ મ-હિલાઓ માટે પણ એટલું જ જરૂરી છે. સ્ત્રી-પુરૂષની વચ્ચે યૌ-ન સં-બંધોનું રીઅલ સુખ કેટલીક મિનિટોનો સ-હવાસ પ્રાપ્ત હોય છે ન કે કલાકો સુધી સે@ક્સ કરવાથી થાય છે. અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટીના શોધકર્તાઓએ એક સર્વેમાં મેળવ્યું છે કે સ્ત્રી-પુરૂષની વચ્ચે સંતોષજનક સે@ક્સ સામાન્ય રતે 3-13 મિનિટનું હોય છે.

શોધકર્તાઓ એરિક કોર્ટીએ કહ્યું દુર્ભાગ્યથી આજે સ્ત્રી-પુરૂષ આખી રાત સે@ક્સ જેવી કલ્પનાઓ કરતા રહે છે. ગત શોધથી માલૂમ પડ્યું છે કે ખાસ કરીને સ્ત્રીઓ-પુરૂષ અડધો કલાક કે તેનાથી વધારે સમય સુધી સે@ક્સ કરવા માંગે છે. આ નિરાશા અને અ-સંતુષ્ટિ પેદા કરનારી સ્થિતિ છે. શો-ધકર્તાઓએ તેમના સર્વેમાં સે@ક્સ થેરાપી અને અનુસંધાન માટે બનાવવામાં આવેલા સમૂહના 50 સદસ્યોથી વાત કરી છે. આ સમૂહમાં મનૌવૈજ્ઞાનિક ડોક્ટરો, સામાજિક કાર્યકર્તાઓ અને પારિવારિક મામલાના નિષ્ણાંતોને સામેલ કરવામાં આવ્યા. સ્ત્રી પુરૂષની વચ્ચે સંતોષજનક સે@ક્સ સામાન્ય રીતે 3થી 13 મિનિટનું હોય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *