એક કુંભાર તેના છોકરા સાથે જમીન પર બેસીને જમી રહ્યો છે જોઈને તારું પણ દિલ થંભી જશે, જુવો વિડીયો

સોશિયલ મીડિયા પર લોકો પોતાના અલગ અલગ વિડીયો અપલોડ કરતાં હોય છે. પોતાના જીવનની નાની મોટી તમામ પળોને લોકો સાથે શેર કરતાં હોય છે . સુખ હોય કે દૂ:ખ બધી જ બાબતોને ઈન્ટરનેટ પર શેર કરે છે. લોકોના જીવનમાં રોજ નતનવી ઘટના બનતી હોય છે જે મુજબ એ લોકો પોતાનું જીવન જીવતા હોય છે.અમુક લોકો પોતાની જિંદગી લોકો સમક્ષ ખુલ્લી મૂકીદે છે. તો એવો જ એક કુંભારનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે .

એક ડિસમાં પોતાના દીકરા સાથે જમીન પર બેસીને જમ્યા

આ વિડીયો જોતા જ સમજાય છે કે એક કુંભાર પોતાના નાના એવા દીકરા સાથે પોતાની કામ કરવાની જગ્યા પર એક ડીસમાં શાક અને હાથમાં રોટલી પકડીને જામી રહ્યો છે . છતાં પણ એના ચહેરા પર કોઈ પણ જાતની નિરાશ નથી બલ્કિ તેના ચહેરા પર સૂકુંનું સ્મિત છે. કેહવાય છેને જેટલું ભગવાને આપ્યું એટલામાં રાજી રેવાઈ . તો આ વિડિયોએ જ વાત વ્યક્ત કરે છે . કુંભારની આ માસુમિયત લોકોને ખૂબ પસંદ આવી .

જુવો વાઇરલ વિડીયો :

થોડી ક્ષણનો આ વિડીયો ખૂબ થયો વાઇરલ

સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડીયો ઇન્સ્ટરગ્રામ રીલ્સ પર અપલોડ કરવામાં આવ્યો છે જે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડીયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે,’ જો હે ઉસમે હી ખુશ હું ‘. અન્ય ઘણા લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા છે. આ વિડીયો 3 લાખ કરતાં વધુ વખત જોવામાં આવ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *