છોકરીએ કાર ચલાવતી વખતે ચહેરા પર આપી માસૂમ અદા, વિડીયો જોઈ તમે પણ દિવાના થઈ જશો

ઘણી વખત લોકો પોતાના ચહેરા પર એવી સ્માઇલ આપે છે કે લોકોનું દિલ જીતી જાય છે. ઇન્ટરનેટના જમાનામાં લોકો પોતાની દરેક યાદગાર પળો કેમેરામાં કેદ કરીને લોકો સાથે શેર કરી શકે છે. ત્યારે અમુક વિડીયો લોકોને ખૂબ પસંદ આવે છે અને ઘણા વાઇરલ થતાં હોય છે. આવો જ એક છોકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.

છોકરીએ ચહેરા પર આપી માસૂમ અદા

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીઓમાં એક છોકરી જે કારમાં બેસીને પોતાના ચહેરા પર એવા હાવભાવ આપે છે કે લોકો તેને જોતાં જ રહી જાય છે. કારમાં બેઠેલી છોકરી જે કેમેરા સામે જોઈને ચહેરા પર માસૂમ હરકત કરે છે કે લોકોને આ વિડીયો વારંવાર જોવાનું મન થાય છે. તેના ચહેર પરની માસુમિયત જોઈને લોકો તેના દિવાના બની ગયા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by prachi (@prachi_shukla_143)

છોકરીની માસુમિયતે લોકોનું દિલ જીતી લીધું

આ વિડીઓમાં છોકરી જે પોતાના ચહેરા પર હાવભાવ આપે છે તે લોકોને ખૂબ પસંદ આવે છે અને આ વિડીયો લોકોએ ખૂબ શેર કર્યો છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો દોઢ લાખ કરતાં પણ વધુ લોકોએ પસંદ કર્યો છે અને તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક વ્યક્તિએ કોમેન્ટમાં ‘ સો વેરી બ્યુટીફુલ ‘ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *