માધુરી દિક્ષીતના ફેમસ સોંગ પર છોકરીએ કર્યો ડાન્સ જોઈને દિવાના થઈ જશો, જુવો વિડીયો

લોકો નાના નાના ડાન્સ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. એમા પણ છોકરીઓ એવા ડાન્સ વિડીયો વધુ બનાવતી હોય છે, જેમાં બોલિવૂડની મશહૂર હિરોઈન દ્વારા ડાન્સ કરવામાં આવ્યો હોય. લોકો પણ એવા જ ડાન્સ વિડીયો જોવાનું પસંદ કરે છે. જે સોંગ અને એ સોંગ પર ડાન્સ કરતી હિરોઇન ફેમસ હોય. તો આવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

ડાન્સમાં આપ્યા એવા એકપ્રેશન આપી મધુરીને ટક્કર

વિડીયો જોતા જણાય છે, કે છોકરી માધુરી દીક્ષિતની જેમજ તૈયાર થયેલી છે. છોકરીએ બ્લેક કલરનો ડ્રેસ પહેરેલો છે . પોતાના ઘરની અગાસી પર છોકરી મધૂરીનું ફેમસ સોંગ ‘આજા નચલે ‘ પર ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. છોકરીનો ડાન્સ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે . છોકરીનો જબરદસ્ત ડાન્સ અને કમાલની અદા લોકોના દિલમાં જગ્યા કરી લીધી. આ 1 મિનિટના વિડિયોમાં છોકરીએ જબરદસ્ત અને જોરદાર ઉત્સાહ સાથે ડાન્સ કરીને સોશિયા મીડિયા પર ધૂમ મચાવી દીધી .

જુવો વિડીયો :

લોકોએ ખૂબ પસંદ કર્યો વિડીયો

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેળો આ છોકરીનો ડાન્સ વિડીયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. લોકોએ ખૂબ શેર કર્યો વિડીયો .આ વિડીયો યૂટ્યૂબ પર ‘મિર્ચી શોર્ટ ‘ નામની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. 10 લાખ કરતાં વધુ વખત જોવાયો છે. ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે . ‘આને કહેવાય ટેલેન્ટ ‘ , સુપરહિટ ડાન્સ ‘.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *