મારા સ્ત-ન સાવ ઢીલા થઇ ગયાં છે, શું કરવું?

પ્રશ્ન: નમસ્તે સર, મારી પત્નીની પહેલી ડિલિવરી થઇ ગઇ છે. પહેલી ડિલિવરી સી સે-ક્શનથી થઇ છે. હાલ તેને પાંચ મહિના થઇ ગયા છે, પાંચ મહિના બાદ હવે તેનું મા-સિક પણ નિયમિત થઇ ગયું છે, તો મારે જાણવું છે કે શું હવે અમે શા-રીરિક સંબંધ બાંધી શકીએ? અમે અત્યાર સુધી શા-રીરિક સંબંધ બાંધ્યો નથી. જો હાલ શા-રીરિક સં-બંધ ન બાંધી શકીએ તો કયા મહિનાથી તે શરૂ કરી શકાય તે જણાવશો.

જવાબ: સી સે-ક્શન ડિલિવરીને પાંચ મહિના થઇ ગયા હોય તો ચોક્કસ તમે હવે શા-રીરિક સં-બંધ બાંધી શકો છો. શરત એટલી જ તેમના સ્ટીચીઝમાં કોઇ સમસ્યા ન હોવી જોઇએ. સ્ટીચીઝમાં કોઇ સમસ્યા થઇ હોય, જો તે પાક્યા હોય તો હાલ એકાદ મહિનો રાહ જોઇ લેવી. પણ એવી કોઇ સમસ્યા ન હોય તો હવે શા-રીરિક સં-બંધ બાંધવામાં કોઈ જ સમસ્યા નથી.

પ્રશ્ન: નમસ્તે સર, મારી ઉંમર 23 વર્ષ છે. મારાં લગ્ન થોડા સમયમાં થવાનાં છે, મારા સ્ત-નનો ભાગ ભરાવદાર છે, પણ તે ખૂબ જ લૂઝ લાગે છે. હું સ્પોર્ટ્સ બ્રા પહેરતી હોઉં છું એટલે તે દેખાવે નથી લાગતાં, તો પણ સાદી બ્રા પહેરી હોય ત્યારે દેખાવે તે લૂઝ દેખાય જ છે. મારે મારા સ્ત-નના ભાગને થોડો ટાઇટ કરવો હોય તો શું કરવું જોઇએ? મારા મંગેતરે પણ મને એવું સજેશન આપ્યું કે હું કોઇ રીતે તે ભાગને થોડો ટાઇટ કરું તો તે વધારે સારો લાગશે.

જવાબ: તમે સ્ત-નને ટાઇટ કરવા માટે કસરતનો સહારો લઇ શકો છો. કસરત એકમાત્ર બેસ્ટ ઓપ્શન રહેશે, કારણ કે તે કરવાથી બોડીનો શેપ બરાબર થશે, સ્ત-નનો શેપ સારો બનશે સાથે સાથે તેની ટાઇટનેસ પણ વધશે. માટે તમે કસરતનો સહારો લઇ શકો છો.

પ્રશ્ન: નમસ્તે સર, મારાં લગ્નને થોડા સમયની વાર છે, મારા હોઠનો આકાર ઘણો જ નાનો છે, નાનો કરતાંય ખાસ તો ઉપલો હોઠ એકદમ પાતળો છે, નીચલો હોઠ માપસરનો છે, પણ ઉપરનો હોઠ એકદમ પાતળો છે, આ કારણે દેખાવે તે સારું નથી લાગતું. મારે લિપ ફીલ વિશે જાણવું છે. લિપ ફીલ કેટલો સમય રહે છે? અને તેનો ખર્ચ શું હોય છે?

જવાબ: જે લોકો પ્લાસ્ટિક સર્જરી વગર પોતાના લિપ્સ જાડા કરવા માંગતા હોય તેઓ લિપ ફીલ કરાવી શકે છે, લિપ ફીલિંગ એ પર્મેનન્ટ ઉપાય નથી, એક વાર કરેલું લિપ ફીલિંગ આશરે ચારથી પાંચ મહિના રહે છે, તે પછી હોઠ તેના નોર્મલ શેપમાં આવી જાય છે. લિપ ફીલથી લિપ્સનો કલર પણ સુંદર બની જાય છે, તેનો ખર્ચ અલગ અલગ હોય છે, આશરે 25 હજારની આસપાસથી શરુ થાય છે. તેનાથી સોજો આવી જવા અને ચળ આવવા સિવાય બીજી કોઇ સાઇડ ઇફેક્ટ્સ પણ નથી થતી. તેમ છતાં તમને કોઇ પ્રકારની એલર્જી હોય તો એક વાર તપાસ કરાવીને પછી લિપ ફીલિંગ કરવું.

પ્રશ્ન: નમસ્તે સર, હું હાલ ગર્ભવતી છું, સાત મહિના થયા છે. મને શા-રીરિક સં-બંધ બાંધવાનું ખૂબ મન થાય છે, મેં સાંભળ્યું છે કે આ સમયે સ્ત્રીને શા-રીરિક સં-બંધ બાંધવાનું મન ન થાય, પણ મને થાય છે, તો શું બધું નોર્મલ તો હશેને?

જવાબ: દરેકની તાસીર, ઇચ્છા અલગ હોય. ગર્ભાવસ્થામાં બધાંને સરખી વસ્તુ જ થાય એવું ન વિચારી શકાય. માટે આ અંગે ગભરાશો નહીં. રહી વાત શા-રીરિક સં-બંધ બાંધવાની તો જો બાળક નીચું હોય તો શા-રીરિક સં-બંધ બાંધવા ન જોઇએ. આ અંગે ડોક્ટરને પૂછીને જ આગળ વધવું. આમ તો જો હેલ્ધી પ્રેગ્નન્સી હોય તો આ સમયે શા-રીરિક સં-બંધ બાંધી શકે છે પણ એ અંગે એક વાર ડોક્ટરની સલાહ લઇને જ આગળ વધવું યોગ્ય કહેવાય.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *